________________
२९२
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० ५-८
પ્લેકાર્થ જાનુપર્યત દીર્ઘ હાથવાળા વિજયદાનસૂરીશ્વરજીનાં ચરણયુગલ, નાગરિકના મુગટવડે નિરંતર સ્પર્શ કરાતા હતા; અર્થાત નાગરિકે ચરણયુગલમાં નભરકાર કરતા હતા. જાણે તે મુગટ વિકવર રક્તકમલથી પિતાની જાતને સૌથી શ્રેષ્ઠ બનાવવા ઈચ્છતા ન હોય, અર્થાત્ આચાર્યના રક્તકમલરૂપ ચરણયુગલના સ્પર્શવડે મુગટ પોતે પણ ઊર્ધ્વગામી બનવા ઈચ્છતા ન હોય ! પા
आगम गणधरस्य कुमारो, ज्ञातवानथ मिथो जनवाग्भिः ।
कोकपोत इव नकविरामे, ताम्रचूडवचनैस्तपनस्य ॥६॥
अथ गुरोरागमनानन्तर पूर्वव्यावर्णितस्वरूपो हीरकुमारो मिथः परस्परौं जनानां नागरिकलोकानां वाग्भिर्वचनरचनाभिर्गणधरस्य विजयदानसूरेगच्छनायकस्यागम पत्तनोपाश्रयसंसरणं ज्ञातवान् बुबुधे । क इव । कोकपोत इव । यथा चक्रवाकबालकः नक्तविरामे निशात्यये ताम्रचूडानां कुक्कुटानां वचनैर्भाषितैस्तपनस्यागममुदयं जानाति ॥
___ બાલ ચક્રવાક રાત્રિના વિરામમાં કૂકડાઓના ' કૂ કૂ” અવાજથી સૂર્યના આગમનને જાણે છે. તેમ પૂર્વે કહી ગયેલા સ્વરૂપવાળા હીરકુમારે પરસ્પર વાર્તાને કરતા નાગરિકનાં વચન વડે પાટણમાં શ્રીવિજ્યદાનસૂરીશ્વરજીના આગમનને જાણ્યું. ll
बालसाल इव कोरकभूषा-मुद्वहन् वपुषि कण्टकलेखाम् ।
तं मुदा नमसितुं स्पृहयन् , सोऽध्यास सारथिसनाथरथाङ्कम् ॥७॥
स हीरकुमारः सारथिना सूतेन सनाथः संयुक्तो यो रथः स्यन्दनस्तस्याङ्कमुत्सकम् । मध्यमित्यर्थः । अध्यास अधिरोहति स्म । किं कुर्वन् । स्पृहयन् काङ्गन् । कि कर्तुम् । तगुरु नमसितु नमस्कर्तुम् । 'नमसितुमना यन्नाम स्याननाम न पूषणम्' इति नैषधे । कया । मुदा हर्षेण । किं कुर्वन् । वपुषि शरीरे कण्टकलेखां रोमाञ्चराजीम्। 'रोमाञ्चः कण्टको रोमविकारो रोमहर्षणम्' इति हैम्याम् । उद्वहन् धारयन् । क इव । बालसाल इव । यथा नवतरुः कोरकाणां कलिकानां मञ्जरीणां भूषां शोभामुद्वहते ॥
दार्थ જેમ નવપલ્લવિત વૃક્ષ મંજરીઓની શોભાને ધારણ કરે છે તેમ ગુસ્ના આગમનને સાંભળીને રોમાંચિત થઈને અત્યંત હર્ષપૂર્વક ગુરુને નમસ્કાર કરવાની ઈચ્છાવાળા હીરકુમાર સારથિ સહિત २५ 3५२ ॥३० यया. ॥७॥
रंहसास्य मनसो विभुवीक्षोत्-कण्ठितस्य दधता किमु मूर्तिम् । संचरन् पथि रथेन स तेन, प्राप्तवानुपमुनीन्द्रनिकेतम् ॥८॥