________________
हीरसौभाग्यम्
[सर्ग १ श्लो०५-६-७
નામના કેદીના વંશરૂપી આકાશને વિષે પ્રકાશક સ્વરૂપ હોવાથી સૂર્ય સમાન અને મુનીન્દ્ર એવા એમના (શ્રી હીરસુરીશ્વરજી મહારાજના) ચરિત્રની રચનાનો હું પ્રારંભ કરું છું. જેમચંદનવૃક્ષ પિતાની અત્યંત સુગંધવડે સર્વ દિશાએ વાસિત બનાવે છે તેમ તેમણે ( શ્રી હીરસૂરીશ્વરજી મહારાજે ) પિતાના નિર્મલ યશવડે સમસ્ત દિશાઓને સુવાસિત કરી છે, અર્થાત તેઓશ્રીનો નિર્મલ યશ સર્વ દિશાઓમાં ફેલાયેલું છે. પા
वर्णनीयस्योत्कर्षाविष्करणद्वारेण आत्मनोऽनौद्धत्य प्रतिपादयन्कविराह
વર્ણન કરવા લાયક (શ્રી હીરસુરીશ્વરજી)ના ઉત્કર્ષને પ્રગટ કરવા દ્વારા કવિ પિતાની લઘુતાનું પ્રતિપાદન કરતાં કહે છે -
पारे गिरा वृत्तमिद क सूरे-स्तनुप्रकाशा क च शेमुपी में । प्रक्रम्य मोहादहमङ्गुलीस्त-प्रमातुमीहे चरण मुरारेः ॥ ६॥
सूरेः श्रीहीरविजययतीन्द्रस्य गिरां पारे वाचामगोचरः । 'गिरां हि पारे निपधेन्द्रवृत्तम्, इति नैपधे । वक्तुमशक्यमिदमिदानींतनसर्वजनप्रतीत वृत्तं वास्ते । च पुनः तनुः स्तोकः प्रकाशो विषयो यस्या एतादृशी मे मम शेमुषी वुद्धिः क्व । तत्तस्माकारणादह मोहान्मौढ्यादज्ञानाद्वा । 'सोऽहं हंसायितु मोहादकः पश्गुर्यथेच्छति' इति चम्पूकथायाम् । मोहोऽज्ञानमिति तद्वत्तिः । अङ्गुलीः करशाखाः प्रक्रम्य प्रारभ्य । 'प्रारम्भः प्रोपतः क्रमः' इति हम्याम् । स्थापयित्वा । मुरारेनारायणस्य चरण पदम् । आकाशमित्यर्थः । प्रमातमीहे प्रमाणविपय नेतुमिच्छामि । यथा कश्चिदज्ञानवान्पुमान्स्वाङ्गुलीमण्डयित्वा अनन्त नभः प्रमातुमारभते, न पुनः प्रभवति, तथा वाचां गोचरातीतं गुरुवृत्त कर्तु प्रारब्धवानप्यहन लम्यक्तया पूर्ण प्रणेतु प्रभविष्णुरिति तत्त्वम् ॥
શ્લેકાર્થ વચનાતીત, સર્વ જનપ્રસિદ્ધ એવું આચાર્યનું ચરિત્ર કહ્યાં અને અલ્પવિષયવાળી એવી મારી બુદ્ધિ ક્યાં ? જેમ કે મૂઢ પુરા પિતાની અંગુલિને સ્થાપના કરી અનંત આકાશને માપવાનો મિયા પ્રયત્ન કરે, તેમ અલ્પજ્ઞ એ હું તે સરિઝના વચનાતીત ચારિત્રને કહેવાની પૃહા કરું છું, પરંતુ તે પુણ્યપુરુષના જીવનને સંપૂર્ણતયા કહેવા માટે અસમર્થ છું. It
न तु कश्चिदपि प्रभुवृत्त भाषितु प्रभुभवेत्तदेवाहસમર્થ પુરુષના વત્તાંતને કહેવા માટે કોઈપણ સમર્થ નથી, તે બતાવતાં કહે છે.
यो वालुका हैमवतीप्रतीरे, प्रमाति संख्याति च विप्लुपोऽब्धेः । ताराः पुनः पारयति प्रमातु, गुणान्गणेन्दोर्गणयेन सोऽपि ॥ ७ ॥