________________
सर्ग ४ लो० १३५ - १३७ ]
हीरसौभाग्यम्
२८१
આજ્ઞાને આધીન બનાવે તેમ કેટલેાક કાળ ગયા પછી શ્રીવિદ્યાસાગર' નામના ઉપાધ્યાયે કુવાદીઓને જીતીને શ્રીઆન ંદવિમલસૂરિની આજ્ઞાને આધીન બનાવ્યા. ।।૧૩।।
प्रातः साधुवृतस्त्वदापणपुरो यो याति सूरीशिता,
सम्यक् संयमवान् स पूर्वगणिवत् सेव्यस्त्वयाऽहर्निशम् स्वप्नेऽस्व गिरेति यं निजगृहे नीत्वातिभक्त्या प्रभु, श्राद्धः कश्चन मण्डपाद्रिवसतिर्भेजे सगोत्रैः समम् ॥ १३६ ॥
कश्वन कोsपि मण्डपाद्रौ मण्डपाचले वसतिगृह' यस्य तादृक् श्राद्धः कटुकमतिरास्तिकः स्वप्ने स्वापावस्थायामित्यमुना प्रकारेणास्वनगिरा पूर्वजसुरवचनेन अतिभक्त्या कृत्वा निजगृहे स्वसौधे नीत्वा समानीय यं प्रभु स्वगोत्रैः स्वस्वजनैः सम मेजे श्राद्धी. भूयाराधयति स्म । इति किम् । हे वत्स, त्वं तु दुर्वादिवातविविधविरुद्धालपनाकर्णनाकलितानेककल्पना जनित संशीतिव्याकुलीकृतनै कलो ककलियुगानुभावात्कटुमतिसि । तथापि प्रातः प्रभाते यामानन्तरमष्टभिः साधुभिः श्रमणैः परिवृतः परिकलितः यः सूरीशिता सूरीन्द्रः त्वदापणस्य तव हट्टस्य पुरोऽग्रे याति गच्छति, स सूरिरस्मिन् कलियुगे सम्यक् संयमवान् । विशुद्धचारित्रकलितः त्वया भवताहर्निश निरन्तर पूर्वगणिवत् प्राचीनाचार्य इव सेव्य उपासनीयः । 'साङ्गे प्रवचनेऽधीती गणिरनूचानश्च' इति हैम्याम् । तस्याभिज्ञानं तव हस्ते कुसुमान्यर्पयामीति जागरणेऽपि पाणौ पुष्पाणि दृष्टवान् स्वजनानां च स्वप्ननिवेदनपूर्व दर्शितवांश्चेति काव्येऽनुक्तमपि जातत्वाद्वृत्तौ प्रोक्तम् ॥ શ્લેાકા
मोर्च
માંડવગઢના વતની, કડવામતના અનુયાયી એવા કોઇ શ્રાવકને, નિદ્રામાં-સ્વપ્રમાં તેના પૂર્વજ દેવના કહેવાથી આનંદિવમલસૂરિતે પેાતાના ધરે પધરાવીને, પરિવાર સહિત તે શ્રાવકે, શુદ્ધશ્રાવક ધર્માંતા અંગીકાર કર્યાં હતા. તે આ પ્રમાણે :- કોઈ એક રાત્રિએ કડવામતાનુયાયી એવા તે શ્રાવકને સ્વમમાં પૂર્વજદેવે આ પ્રમાણે કહ્યું કે, હે વત્સ, કલિકાળના પ્રભાવથી કુવાદીઓના *પેાલકલ્પિત સિદ્ધાંતથી શંકાશીલ ખનેલા અનેક લોકેાની જેમ તુ` પણ અશ્રદ્ધાળુ બનતા જાય છે, પરંતુ તે લેાકેાના સિદ્ધાંત મિથ્યા છે, માટે સદ્ધર્મના ઉપાયરૂપ આનંદવિમલસૂરિની ઉપાસના કર ! પ્રભાતના પહેલા પ્રહર બાદ આઠ સાધુઓથી પરિવરેલા આચાર્ય, (આનંદવિમલસૂરિ) તારી દુકાન પાસેથી જશે, તે આચાર્ય, આ કલિકાળમાં શુદ્ધસયમી વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા છે. તે પૂર્વાચાર્યાંની જેમ તેમને આરાધવા જોઇએ. આ વાતના પ્રતીક રૂપે તારા હાથમાં હું પુષ્પા અર્પણુ કરુ` બ્રુ.' આ પ્રમાણે કહી પુષ્પા અણુ કરીને પૂજદેવ અંતર્ધ્યાન થઇ ગયા. જામત થયા બાદ તે શ્રાવકે પેાતાના હાથમાં પુષ્પા જોઇને, પેાતાના સ્વજનને દેખાડી રાત્રિના વૃત્તાંત કહી સંભળાવ્યા, અને સ્વજનેાની સાથે પૂજદેવના કથન અનુસાર શ્રીઆનંદવિમલસૂરિના પરમભક્ત भन्यो. ॥१३६॥
तमः स्तोमप्राये कुनयनगणैर्दारुणत मे,
hot श्रीरीन्दुः शरणमभवद्यो जनिमताम् ।