________________
हीरसौभाग्यम् सर्ग ४ श्लो० १३४-१३५
શ્લેકાર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરતા એવા કોઈ શ્રાવકને પ્રશ્ન કર્યા બાદ કંઈક મીંચાયેલા નેત્રવાળા તે શ્રાવકને, જાણે આચાર્યની સમીપમાં હોય તેમ સ્વાવસ્થામાં બીજના ચન્ટે પોતાનું સ્વરૂપ દેખાડયું. તે જાણે આ પ્રમાણે કહેવા માટે ન હોય ! જેમ હું (ચન્દ્ર) ચંદ્રિકા અને કલાવડે દિવસે દિવસે વૃદ્ધિ પામું છું તેમ આનંદવિમલસૂરિ વિવિધ પ્રકારના વાજિંત્રો સહિત નમસ્કાર મહામંત્રના મહત્સવ પૂર્વક શિષ્યો, પ્રશિષ્યો અને માહાત્મવડે વૃદ્ધિ પામશે. અથવા-આ વાતને બીજી રીતે ઉલેખ કરે છે.”—ક્રિોદ્ધાર કરવાને ઈચ્છતા આનંદવિમલસૂરિએ, સિદ્ધ છે પાર્શ્વનાથ ભગવાનને મંત્ર જેને તેવા કેઈ શ્રાવકને પ્રશ્ન પૂછતાં કંઈક બીડાયેલા નેત્રવાળા તે શ્રાવકે ધ્યાનમાં બીજના ચન્દ્રને જોઈને સૂરિજીને કહ્યું કે “તમે બીજના ચન્દ્રની જેમ દિવસે દિવસે અભ્યદય પામશે.' તેથી જલ્દીથી ક્રિોદ્ધાર કરો. વિલંબ કરવા યોગ્ય નથી. આ પ્રકારના તે શ્રાવકના વચનથી. આનંદવિમલસૂરિએ, પિતાના ગુરુ શ્રી હેમવિમલસરિની અનુજ્ઞા પામીને શુદ્ધ ક્રિોદ્ધાર કર્યો. ૧૩૪
जैनार्चाश्रमणाद्यभावभणनाम्भःप्लाव्यमानात्मनां, - जज्ञे द्वीप इव व्रतीशितुरिहोद्धारः क्रियाया नृणाम् । विद्यासागरनामवाचकवरो यस्याऽथ दुई ग्गणान् ,
सेनानीरिव चक्रिणो रिपुनृपान् प्राक् स्वस्य वश्यान् व्यधात् ॥१३५।।
इह भरतक्षेत्रदक्षिणार्धमध्यखण्डे व्रतीशितुः श्रीआनन्दविमलसूरेः क्रियायाः शुद्धानुष्ठानस्योद्धारो विधान नृणां भव्यजनानां द्वीप इवान्तर्जले तटमिव जज्ञे जातः । किंभूतानां नृणाम् । जैनार्चानां तीर्थकृत्संबन्धिनीनां प्रतिमानां, तथा श्रमणानां साधूनामभावमसत्तां सिद्धान्ते क्वापि प्रतिमा प्रोक्ता नास्ति, गुर्जरादिदेशेषु साधवः सर्वथा न सन्तीति भणन लुम्पाककटुकमतीनां कथनम् । इत्याद्यपरापरकुपक्षिपक्षस्वस्वकपोलकल्पितकुमतवादरूपैरम्भोभिः प्रवर्धमाननीरपूरैः प्लाव्यमान उपद्र्यमाणो विविधोद्धतकुमतिमतसंततसलिलप्लवे डन्नित्यर्थः । आत्मा येषाम् । अथ क्रियोद्धारानन्तर कियति समये व्यतिक्रान्ते सति अथ पुनर्यस्य सूरेविद्यासागर इति नाम यस्य तादृशो वाचकवरः उपाध्यायश्रेष्ठः दृग्गणान् कुर्मातसमूहान् स्ववश्यानात्मायत्तान् सूरिशासनविधायिनो व्यधात् कृतवान् । क इव। सेनानीरिव। यथा चक्रिणश्चमूपतिः रिपुनृपान् प्राक्-प्रत्यक्-खण्डादिम्लेच्छभूपालान् स्ववश्यान् चक्रवर्तिनिर्देशकारिणः कुरुते ॥
- કલોકાર્થ ગુર્જર આદિ દેશમાં, જૈનાચાર્યો, સાધુઓ અને તીર્થકરોની મૂર્તિઓ સર્વથા નથી તેમજ સિદ્ધાંતમાં પણ કોઈપણ સ્થાને પ્રતિમાનો ઉલ્લેખ આવતું નથીઆવા પ્રકારના લુંપક, કડવામતિ આદિ કુવાદીઓની કપોલકલ્પિત વાતોરૂપી વધતા જતા પાણીના પ્રવાહમાં ડૂબી રહેલા ભવ્ય માટે, દક્ષિણાર્ધભરતના મધ્યખંડમાં શ્રીઆનંદવિમલસરિને ક્રિયદ્વાર એક દીપ-બેટ સમાન બની ગયો. ત્યારપછી જેમ ચક્રવતીને સેનાપતિ મ્લેચ્છાદિ શત્રુઓને વશ કરી ચક્રવર્તીની