________________
२७४
हीरसौभाग्यम् [सर्ग ४ श्लो० १२३-१२५ કરી અને સઘળે વૃત્તાંત નિવેદન કર્યો. કરૂણાસિંધુ આચાર્ય મહારાજે પણ મધુરવાણીથી તેને પ્રતિબોધી સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. ૧૨૩
पट्टश्रियास्य मुनिसुन्दरसूरिशक्रे, ___संप्राप्तया कुवलयप्रतिबोधदक्षे । कान्त्येव पद्मसुहृदः शरदिन्दुबिम्बे,
प्रीतिः परा व्यरचि लोचनयोजनानाम् ॥१२४॥ श्रीमुनिसुन्दरनाम्नि सूरिशके संप्राप्तया समागतया अस्य श्रीसोमसुन्दरसूरेः पट्टश्रिया जनानां भविकलोकानां लोचनयोर्नेत्रयोः परा प्रकृष्टा प्रीतिः प्रमोदो व्यरचि । कस्मिन्निव । शरदिन्दुबिम्ब इव । यथा शरदः शरत्कालसंबन्धिनि चन्द्रमण्डले समेतया पद्मसुहृदः सूर्यस्य कान्त्या दीप्त्या जनदृशां परा प्रीतिविरचय्यते । 'पुपोष वृद्धि हरिदश्वदीधितेरनुप्रवेशादिव बालचन्द्रमाः' इति रघुवंशे । हरिदश्वो भास्वांस्तस्य दीधितेः कान्तेरनुप्रवेशासंक्रमणाल्लघुचन्द्रो द्वितीयां प्रारभ्य वर्धते-इति तद्वत्तिः। किंभूते मुनिसुन्दरसूरीन्द्र चन्द्रबिम्बे च । कुवलय भूमण्डलमुत्पलं च तस्य प्रतिबोधे बोधिबीजदेशविरतिसर्वविरतिप्रमुखप्रदाने विकाशने च दक्षे चतुरे ॥
કમલોને વિકસિત કરવામાં દક્ષ એવા ચન્દ્રમંડળમાં અનુપ્રવિષ્ટ સૂર્યની કાંતિવડે જેમ મનુબોના નેત્રમાં પ્રીતિનું પિષણ થાય છે તેમ પૃથ્વીમંડળમાં દેશવિરતિ અને સર્વવિરતિરૂપ માર્ગને પ્રકાશિત કરવામાં નિપુણ એવા મુનિઓમાં ઈન્દ્ર સમાન શ્રીમુનિસુંદરસૂરિને શ્રીદેવસુંદરસૂરિની પદવી પ્રાપ્ત થતાં ભવ્યજીવોના નેત્રોમાં આનંદની વૃદ્ધિ થઈ. ૧૨૪
योगिनीजनितमार्युपप्लवाः, येन शान्तिकरसंस्तवादिह । वर्षणादिव तपर्तुतप्तयो, नीरवाहनिवहेन जन्निरे ॥१२५।।
येन श्रीमुनिसुन्दरसूरिणा इह शिवपुर्या भूमीमण्डले दुष्टयोगिनीभिर्दुराशयव्यन्तरीदेवीविशेषाभिर्जनिता उत्पादिता मारेर्जनमरकस्योपप्लवा उपद्रवाः 'सन्तिकर सन्तिजिणम्' इत्यादि शान्तिकरनाम्नः संस्तवात्स्तोत्रात्स्तुतिप्रभावाजग्निरे निहता निवारिताः। केनेव। नीरवाहेनेव । यथा मेघेन वर्षणाजलवृष्टिविधानात्तपतॊग्रीष्मसमयस्य तप्तयस्तापा निहन्यन्ते ॥
લોકાઈ
વરસાદ વરસવાથી જેમ ગ્રીષ્મઋતુના તાપનું શમન થાય છે, તેમ શ્રીમુનિસુંદરસૂરિએ, શિવપુરીમાં દુષ્ટ વ્યંતરીઓ વડે કરાયેલા મરકીના ઉપદ્રવને સંતિક બનાવી, તે સ્તોત્રના પ્રભાવથી શાંત કર્યો હતો અર્થાત દૂર કર્યો હતો. ૧૨પ