________________
२३६
हीरसौभाग्यम् सर्ग ४ श्लो० ४२-४४ સુકુમાળના પુત્ર મહાકાળે તે ભૂમિ ઉપર પોતાના પિતાના સ્મારકરૂપ શ્રીઅયવંતી પાર્શ્વનાથ ભગવાનનું ગગનચુંબી મંદિર બંધાવ્યું. તે જાણે પોતાના પુણ્યની પરબ માંડી ન હોય ! જરા
श्रीमत्सुहस्तिव्रतिवासवस्य, श्रीसुस्थितः सुप्रतिबद्धसूरिः । - पदं विनेयौ नयतः स्वलक्ष्मी, क्रम मुरारेरिव पुष्पदन्तौ ॥४३॥
श्रीमत्ससुहस्तिनाम्नो व्रतिवासवस्य मुनीन्द्रस्य विनेयौ उभौ शिष्यौ पद पट्ट श्रिय शोभा नयतः स्म प्रापयतः स्म । द्वौ कौ । एकः श्रीयुक्तः शोभाकलितः सुस्थितनामा सूरिः, अपरः सुप्रतिबद्धनामा आचार्यः । काविव । पुष्पदन्तौ । 'पुष्पदन्तावेकोक्त्या शशिभास्करौं' इति हैम्याम् । यथा सूर्याचन्द्रमसौ मुरारेः क्रममाकाश लक्ष्मी लम्भयतः ॥
કલેકાર્થ જેમ સૂર્ય અને ચન્દ્ર આકાશલક્ષ્મીને શોભાવે તેમ સાધુઓમાં ઈદ્ર સમાન શ્રી આર્યસુહસ્તિમહારાજના, શ્રીસુસ્થિતસૂરિ અને શ્રીસુપ્રતિબદ્ધસૂરિ નામના બે વિનયી શિષ્યો, તેઓની પલક્ષ્મીને શોભાવનાર બન્યા. ૪૩
प्रीति सृजन्ती पुरुषोत्तमानां, दुग्धाम्बुराशेरिव पद्मवासा । हृदा जिन विभ्रत आविरासीत् , तत्सरियुग्मादिह कौटिकाख्या ॥४४॥
इहदक्षिणभरतार्धभूमौ तत्सूरियुग्मात् सुस्थितसुप्रतिबद्धनामाचार्यद्वन्द्वात् गणस्य गच्छस्य 'कौटिका' इति आख्या नामाविरासीत् प्रकटीबभूव । पूर्व तु सुधर्मस्वामिनमारभ्य सुहस्तिसूरि यावत्साधूनां 'निर्ग्रन्था' इत्यभिधानमासीत् । सुस्थितसुप्रतिबद्धसूरियु. गलात् द्वितीय 'कौटिकगण' इति नाम बभूव । कोटिशः सूरिमन्त्रजापात् कोटयंशसूरिमन्त्रधारित्वाद्वा कौटिकः । केव । पद्मवासेव । यथा दुग्धाम्बुराशेः क्षीरसमुद्रालक्ष्मीराविर्बभूव । सूरियुग्मात् दुग्धाम्बुराशेश्च किं कुर्वतः । हृदा हृदयेन मनसो मध्येऽ. न्तरेण जिनमहन्त विष्णु च बिभ्रतो धारयतः । कौटिकाख्या पद्मवासा च किं कुर्वती। पुरुषेषूत्तमानां श्रेष्ठानां धार्मिकाणां विष्णोश्च प्रीतिमानन्दन तुष्टिं स्नेह सृजन्ती कुर्वती ॥ इति सुस्थितसुप्रतिबद्धौ सूरी एकपट्टधरावेव ॥
____ ast આ દક્ષિણાર્ધભરતમાં પૂર્વે શ્રીસુધર્માસ્વામિથી આરંભીને આર્ય સુહસ્તિસૂરિ સુધી સાધુઓનો ગ૭ નિર્મથ નામથી ઓળખાતો હતો. પરંતુ સુસ્થિત અને સુપ્રતિબદ્ધ આચાર્યોએ ફોડવાર સૂરિમંત્રનો જાપ કરવાથી ગચ્છનું કૌટિક નામ પ્રસિદ્ધ થયું. હૃદયમાં વિષ્ણુ પ્રત્યે અથાગ પ્રીતિને ધારણ કરનારી લક્ષ્મી જેમ ક્ષીરસમુદ્રમાંથી પ્રગટ થઈ તેમ પુરુષોત્તમ એવા શ્રીજિનેશ્વરભગવંત પ્રત્યે અથાગ પ્રીતિને ધારણ કરનારા એવા સુસ્થિત અને સુપ્રતિબદ્ધ આચાર્યોથી “કૌટિક” નામથી છલક્ષ્મી પ્રગટ થઈ. ૪૪iાં