________________
सर्ग ४ ० ४०-४२]
सौभाग्यम्
२३५
स्यात् नु इति वितर्के । स्वस्यात्मनो यशस्येव निधयः निधानानि सारद्रव्याणि तेषां
पेटीर्मञ्जूषा इव ॥
લેાકા
શ્રીસ પ્રતિ મહારાજાએ, સ્વયં નિર્માણ કરાવેલા જિનપ્રાસાદમાં અનેક શિલ્પીઓ દ્વારા સવાક્રાડ જિનબિં»ાનું નિર્માણ કરાવ્યું. તે જાણે પેાતાના યશરૂપી નિધાતાની પેટીએ ન હોય! તેમ જણાય છે. ૫૪ના
नक्तं नलिन्यादिमगुल्मनाम - विमानमार्गः प्रभुणा च येन । स्नेहप्रियेणेव महेभ्यस्नो-रदश्र्यवन्तीसुकुमालनाम्नः ॥४१॥
च पुनर्येनार्यसुहस्तिनाम्ना प्रभुणा सूरिणा अवन्तीसुकुमाल इति नाम यस्य तादृशस्य महेभ्यसू नोव्यवहारिपुत्रस्य नक्तं निशायाः प्रथमे यामे नलिनीतिपदमादौ यस्य तादृशस्य गुल्मनाम्नः एतावता नलिनीगुल्माभिधानस्य विमानस्यः मार्गः तपस्याग्रहणपूर्वक' कथेरिकाश्मशान कायोत्सर्ग घोर परीष हसहनलक्षणः पन्थाः दर्शितः प्रकाशितः । केनेव | स्नेहप्रियेणेव । यथा प्रदीपेन नक्तं मार्गः प्रदर्श्यते प्रकाश्यते ॥
શ્લેાકા
રાત્રિમાં જેમ દીપક માર્ગને પ્રકાશિત કરે છે તેમ શ્રીઆ સુદ્ધસ્તિમહારાજે શ્રેષ્ઠીપુત્ર અવતીસુકુમાળતે રાત્રિમાં ‘નલિનીગુલ્મ’ નામના દેવિમાનના માર્ગને દેખાડયા હતા. તે અવંતીસુકુમાળ આર્ય સુહસ્તિમહારાજના ઉપદેશથી સંયમને સ્વીકારી તે જ રાત્રિમાં ‘કંથેરિકા' નામના વનની શમશાનભૂમિ ઉપર કાર્યેાસ ધ્યાને રહી, મરણાંત ઉપસર્ગને સમભાવે સહન કરી, તે જ રાત્રિમાં નલિનીગુલ્મ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૪૫
स्थाने स्वस्त्रिदिवं गतस्य, व्यधादवन्ती सुकुमालसू तुः ।
नाम्ना महाकाल इतीह पुण्य - पानीयशालामिव सार्वशालाम् ||४२ ||
इहावन्तीपुरी परिसरवर्तिकन्थेरिकावनश्मशाने अवन्तीसुकुमालस्य सूनुर्नन्दनः त्रिदिव स्वर्ग गतस्य प्राप्तस्य स्ववस्तुः निजतातस्य स्थाने नवप्रसूतबुभुक्षितसर्वापत्ययुक्तविकरालशृगाली सर्वाङ्गभक्षणसमयानशनपूर्वकगरलोकगमनभूमिप्रदेशे महाकाल इति नाम सार्वशालां श्रीमदवन्ती पार्श्वनाथप्रासाद व्यधाञ्चकार । अर्थात्सूत्रधारैरकारयदित्यर्थः । उत्प्रेक्ष्यते । पुण्यमेव पानीयं तस्य शालां प्रपामिव । लोकेऽपि पुण्यार्थ पानीयशाला प्रपा कार्यते ॥ इति आर्यमहागिरि - आर्यसुहस्तिसूरीन्द्रौ एकपट्टधरौ ||
શ્લેાકા
તે અવંતી નગરીની નજીકમાં આવેલા કથેરિકાત્રનની શમશાનભૂમિમાં ક્ષુધાતુર બનેલી શિયાળણીવડે સંગના ભક્ષણરૂપ ધેાર ઉપસર્વાંતે સમભાવે સહન કરી, સ્વર્ગવાસી બનેલા અવંતી