SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ३ श्लो. १०८-१०९] हीरसौभाग्यम् २०१ शब्दो भुवनेषु रूढः' इति रघौ । वणिग्जातित्वात् । नक्षत्रैज्योतिश्चकैपिता अलंकृता तनुर्वपुर्यस्य । पुनः किंभूतः । न नैव भोगेन वैषयिकमुखेन बालत्वाद्राज्यादिसुखेन वा व्यवहारित्वाद् युतः । पक्षे–नभसि आकाशे गच्छन्तीति नभोगा विद्याधराः सुराश्च तैः कलितः तेषां क्रीडास्पदत्वात् । च पुनः स्वशाखिनः कल्पवृक्षास्तद्वत्तेषां वा रुक कान्तिर्यस्य यत्र वा । पुनः किंभूतः । महिना माहात्म्येनाने भविष्यता । भाविनि भूतो. पचारात् । धीरिम्णा स्वाभाविकेन धैर्येण अग्रेऽपि उदेष्यता धीरत्वेन देवदानवमानवप्रभुविभीषिकायामपि निश्चलत्वात् शोभमानः ॥ લેકાર્થ હીરકુમાર મેરુપર્વતની શોભાને ધારણ કરતા હતા. કુમાર શિલા જેવા વિશાળ વક્ષસ્થલ (છાતી)વાળા હતા. મે–શિલાઓથી યુક્ત છે. કુમાર મનહર કંચનવર્ણીય કાયાવાળા હતા. મેરુજાત્યસુવર્ણમય છે. કુમાર-જોતિષચક્ર જેવા દેદીપ્યમાન અલંકારો વડે ભૂષિત અંગવાળા હતા. મે— જ્યોતિષચક્રવડે અલંકૃત છે. મેરુ નભોગ-આકાશ માર્ગે જનાર વિદ્યાધરોથી યુક્ત છે. કુમાર-“ન ભોગ” વૈષયિક સુખો વગેરેના ભોગવટાથી રહિત હતા. મેરુ-વિદ્યાધરો અને દેશના કીડાસ્થાનરૂપ છે. કુમારકઃપવૃક્ષ જેવી દેદીપ્યમાન કાંતિવાળા હતા મેર–અનેક પ્રકારના કલ્પવૃક્ષવાળો છે. આ પ્રકારે મહિમા અને પૈવડે મેરુની જેમ નિશ્ચલ એવા હીરકુમાર શોભતા હતા. ૧૦૮ प्रामाण्यमस्य वहतो महतां सदस्य प्रामाण्यमाश्रयदुरस्तदिहास्ति चित्रम् । श्रीवत्स उल्लसति तस्य पुनः स वक्ष: स्थायी गभीरिमविलोकनकौतुकीव ॥१०९॥ इह जगति । तदिति कर्तृ पदम् । चित्रमाश्चर्य विस्मयोऽस्ति यदस्य उरो हृदयमप्रामाण्य प्रमाणातीततामतिविशालतामनुपादेयतामाश्रयत्सेवते स्म । अस्य किं कुर्वतः । महतां महात्मनां सदसि सभायाम् । समूहे इत्यर्थः । 'उडुपरिषदः किं नाहत्वं निशः किमु नौचिती' इति नैषधे । परिषदशब्दः समूहवाची । प्रामाण्य यथार्थवादितां मुख्यतां वा यदयं वक्त्याचरति सन्मार्ग' तदस्माकं महतां प्रमाणमेवेति प्रमाणतां वहतो बिभ्रतः । एनस्तस्य कुमारस्य श्रीवत्सः उत्तमपुरुषाणां हृदयमध्ये कश्चिदाकारविशेषः । उल्लसति शोभते । उत्प्रेक्ष्यते-स श्रीवत्सः गभीरिम्णः अर्थात्कुमारस्य गाम्भीर्यस्य विलोकने विभावने कौतुक कौतूहलमस्त्यस्येति कृत्वा वक्षसि गाम्भीर्याश्रये हृदये तिष्ठत्येवं. शीलः स्थायी बभूवेव ॥ શ્લેકાર્થ હીરકુમારનું વક્ષસ્થળ અતિવિશાળ હતું, તે ખરેખર આશ્ચર્યરૂપ છે“પ્રામાણિપુરુષની પર્ષદામાં હીરકુમાર એ જ પ્રમાણરૂપ છે. આવા પ્રકારની પ્રામાણિકતાને જાણે ધારણ કરતું ન હોય ! વળી હીરકુમારના વક્ષસ્થલમાં શ્રીવત્સ (આકારવિશેષ)નું ચિહ્ન હતું, તે તેમની ઉત્તમતાની સાબિતીનું
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy