________________
सर्ग ३ श्लो० ८३-८५] हीरसौभाग्यम् फचच्छटासु कुन्तलावलीषु मेजुषीव श्रितवतीव । 'तटान्तविश्रान्ततुरङ्गमच्छटा' इति छटाशब्दः समूहवाची नैषधे । तथा 'वक्रोक्तिकुशलस्य तस्य [नलस्य] केशकलापोऽपि वक्रतां मेजे' इति चम्पूकथायाम् । इति पुरुषाणां केशकलापे वक्रता वर्णितास्तीति ॥
હીરકુમારનો કેશકલાપ શોભતો હતો. તે કેશક્ષાપથી અપમાનિત થયેલા જાણે બીજા કેશકલાપે શંભુ અથવા મયૂરના પૃષ્ઠભાગે (શરણે) આવીને રહી ગયા ન હોય ? હીરકુમારે બાલ્યકાળથી જ મનની કુટિલતાને દૂર દૂર હાંકી કાઢી હતી ! જાણે તે વક્રતા આવીને હીરકુમારના વાળમાં વસી ગઈ ન હેય ! અર્થાત હીરકુમારના શ્યામ અને વાંકડીયા વાળ શોભતા હતા.
स्वध्यानलोपभवकोपपिनाकिजाग्र
दातङ्कशङ्कितमनःसुमनःशरस्य । त्याग तनोविदधतः कृतवान्विधाता,
छत्रेण यस्य किमु मौलिमवाङ्मुखेन ॥८४।। विधाता ब्रह्मा यस्य कुमारस्य मौलिं मस्तक कृतवांश्चक्रे । किमु उत्प्रेक्ष्यते-स्वस्येश्वरसंबन्धिनो ध्यानस्य एकाग्रमनस्त्वेन परमात्मस्वरूंपचिन्तनरूपस्य प्रणिधानस्य लोपेन भगेन कुमारिकावस्थायां पाणिग्रहणकरणकृते सेवार्थ समागतायां गौर्या विषये रागोत्पा. दनलक्षणविघ्नविधानेन पञ्चमी वा सर्वत्र भवः समुत्पन्नः कोपः व्यापादनकारणक्रोधो यस्य तादृग्विधात् पिनाकिनः शंभोर्जाग्रता प्रकटीभवता आतकेन भयेन । 'भयं भीीतिरातङ्कः' इति हैम्याम् । शङ्कित वहननलक्षणशङ्कां प्राप्त मनो यस्य तथाविधस्य । अतएव प्रतिपक्षपराभवात्प्रागेव तनोः स्वदेहस्य त्याग विनाश विद्धतः कुर्वतः सुमनःशरस्य पुष्पबाणस्य कामस्य अवाझ्मुखेन अधोवक्त्रेण छत्रेण किमु कृतवान् । निःस्वामिकतया मदनश्वेतातपत्रोपादान युक्तमेव ॥
કાર્થ
બ્રહ્માએ હીરકુમારનું મસ્તક બનાવ્યું. પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા ઈશ્વરને, કુમારિકા અવસ્થામાં પાણિગ્રહણ માટે આવેલી ગૌરી તરફ રાગ ઉત્પન થયે ! તેથી ઈશ્વર ધ્યાનમગ્ન બન્યા. પરંતુ ઈશ્વરને ફરીથી સ્વસ્થતા પ્રાપ્ત થઈ. તેથી ઈશ્વરના ભયથી શકિતમનવાળા બનેલા કામદેવે શત્રુના પરાભવ પહેલાં જ પિતાના દેહનો ત્યાગ કર્યો. તેવા પ્રકારના કામદેવના અધોમુખે રહેલા સ્વડે જ ) प्रमाणे २४भा२ना भरत ने मनायु न हाय ! ॥८४॥..
उत्तुङ्गभावमथ वर्तुलतां दधान
. मुष्णीषमस्य सुषमा स्म बिभर्ति मौलौ । - यस्मिन् समाजिगमिषोस्तरुणत्वलक्ष्म्या,
. माङ्गल्यकुम्भ इव केशरुहाश्रिताङ्कः ।८५||