________________
-
-
१७४
हीरसौभाग्यम् [सर्ग ३ श्लो० ५८-६१ .
શ્લેકાર્થ માતપિતાના ઉસંગમાં ક્રીડા કરતા હીરકુમાર જેમ વિકસ્વરલતા અને ફૂલે વચ્ચે ક્રીડા કરતા બાલશુક શોભે, તેમ શોભતા હતા. વળી આનંદ અને પ્રમોદવડે પુષ્ટ મન અને નયનકમળવાળા હીરકુમાર, વર્ષાઋતુનો મેઘ જેમ વૃક્ષોને નવપલ્લવિત કરે છે, તેમ માતપિતાના હજારો મનનું સર્જન કરતા એક ખોળામાંથી બીજા ખોળામાં ક્રીડા કરતા માતાપિતાના ચિત્તને આલાદિત કરતા હતા, વળી જેમ એક વાદળમાંથી બીજા વાદળમાં જતો બાળસૂર્ય શોભે, એક જંગલમાંથી બીજા જંગલમાં જતું કસ્તૂરિયામૃગનું બચ્ચે શોભે, એક આમ્રવૃક્ષ ઉપરથી બીજા આમ્રવૃક્ષ ઉપર જતું બાલકોકિલ શોભે, વિકસ્વર એવા એક કમલ ઉપરથી બીજા કમલ ઉપર જતો ભ્રમર શોભે. વળી જેમ સરોવરના એક તરંગ ઉપરથી બીજા તરંગો ઉપર ક્રીડા કરતા બાલ રાજહંસ શોભે, તેમ માતપિતાની અન્ય અન્ય ગેદમાં ક્રીડાને કરતા હીરકુમાર શોભતા હતા. ૫૫૮ ૫૯
स्वर्णाऽद्रिशङ्ग इव चन्द्रिकयानुविद्धः,
कायः शिशोर्विकचगन्धफलीविलासी । संचारिचन्द्रमलयद्रुमसान्द्रपकै.
लिप्तः कयाचन चकोरदृशा चकासे ॥६॥ कयाचन अनिर्दिष्टनाम्न्या चकोरदृशा चलचञ्चुचक्षुषा धाच्या अन्यस्त्रिया वा क्रीडाकारिण्या संचरतीति सर्वत्र मध्ये प्रसरतीत्येवंशीलः संचारी तादृशश्चन्द्रः कर्पूरो यत्र । 'चन्द्रोऽम्बुकाम्ययोः । स्वर्णे सुधांशी कपूरे कम्पिल्ले मेचकेऽपि च ॥' इत्यनेकार्थः । एतावता । घनक रमिश्रितरित्यर्थः । मलयदमस्य चन्दनतरोः सान्दैनिबिडैः पवैः लिप्त अङ्गरागकलित. कृतः । शिशोहीरकुमारस्य कायो देहश्चकासे विराजते स्म । 'चकास्ति चञ्चति भासते भ्राजते लसत्यपि शोभते । विलसत्येवमाद्याः स्युजिनार्थप्रकाशकाः ॥' इति क्रियाकलापे । कायः किंभूतः । विकचा विकसिता या गन्धफली चम्पकपादपकुसुम तद्वद्विलसतीत्येवंशीलः । 'इति चम्पकगौराङ्गः कृतां विधोर्गन्धफलीबलिश्रियम्' इति नैषधे । क इव । स्वर्णाद्रिशृङ्ग इव । यथा कनकाचलस्य मेरोः शृङ्गः शिखर चन्द्रिकया चन्द्रज्योत्स्नया अनुविद्धो व्याप्तः शोभते । 'भगयुगमथ शृङ्गोद्योगसंघा निदाघः' इति लिङ्गानुशासने शृङ्गशब्दः पुनपुंसकलिङ्गे ॥
કોઈ એક ચકોરદષ્ટિવાળી સ્ત્રીવડે કરમિશ્રિત ચંદનના પંકવડે સર્વાગ વિલેપન કરાયેલું દીકુમારનું ચંપકક્ષ જેવું સુવર્ણવર્ણા શરીર શોભતું હતું. જેમ જ્યોત્સના (ચંદ્રિકા)વડે વાત મેરુપર્વતનું શિખર શોભે તેમ ચંદનના વિલેપન યુકત હીરકુમારનું ચંપકવણું શરીર શોભતું तु.॥१०॥
नीलांशुकाकलितबालककामपाल
मृतेरिवोपमितिमानयितुं कुमारे ।