________________
सौभाग्यम्
[ सर्ग ३ श्लो० ४५-४७
શ્લેાકા
તે અવસરે કુરાશ્રેષ્ઠિ પેાતાના સેવકજનેાનાં મુખરૂપી ચંદ્રમાંથી પ્રગટ થયેલી ‘ પુત્રજન્મ ' ના શબ્દોરૂપી સુધા ( અમૃત ) નુ કર્ણ પુટકવર્ડ પાન કરી હૃદયમાં અત્યંત ને પામ્યા. ખરેખર પેાતાના ઘરમાં પદ્મ, મહાપદ્મ આદિ નવ નિધાનેાનું આગમન સાંભળીને કાને આન ંદ ન થાય ! સહુ કાઈ હર્ષિત બને ! તેમ કરાશાહ આનંદિત બન્યા. પા
सनोजनं निगदतामनुगवजानामासीदयमिह तस्य किरीटमेव ।
भूभभावककुद विशदातपत्र,
१६६
धात्रीपतेरिव मुदं दधतो हृदन्तः ||४६ ||
तस्य कुरा यस्य इह पुत्रवर्धापनिकासमये सूनोः स्वपुत्रस्य जनि जम्म निगदतां कथयतामनुगवजानां सेवकलोकप्रकराणां किरीट' मुकुटमेवादेय दातुमनमासीत् । एतावता मुकुटवर्ज सर्वाङ्गीणान्यप्याभरणानि प्रदत्तवानित्यर्थः । कस्येव । धात्रींपतेरिव यथा भूमीभर्तुः राज्ञः भुवः पृथिव्या भर्तृ भावस्य स्वामित्वस्य ककुदं चिह्न सूचक वा । 'नृपतिककुद दत्त्वा यूने सितातपवारणम्' इति रधौ । विशदातपत्र' श्वेतच्छत्रमदेय ं भवति । किं कुर्वतस्तस्य राज्ञश्च । हृदन्तर्मनोंमध्ये मुर्दा नन्दनजन्माविर्भूतां प्रीति प्रमोद दधतो
धारयतः ॥
શ્લોકા
પુત્રજન્મની વધામણી સાંભળીને હૃદયમાં અત્યંત આનંદને ધારણ કરતા કરાશાહે મુગઢ સિવાયના શરીર પરના તમામ અલંકારા, વધામણી આપનાર સેવકવર્ગ તે દાનમાં આપી દીધા, જેમ ખૂશ થયેલા રાજા મુગટ, છત્ર આદિ રાજચિહ્ન સિવાયના સર્વ અલંકારા વધામણી આપનાર વ્યક્તિને આપે છે, તેમ કુરાશાહે મુગટ સિવાયના સર્વ અલંકારો સેવકાને આપ્યા. ૫૪૬॥
लक्ष्मीवतामधिपतेरनुजीविवृन्दैः,
पुत्रप्रतिममितं मधु निर्दिशद्भिः ।
पाणिः प्रदेशनविधौ ददृशेऽस्य पञ्च
शाखोऽपि लेखशिखरीव सहस्रशाखः ॥४७॥
अनुजीविनां सेवकानां वृन्दैः प्रदेशनविधौ पुत्रवर्धापनिकाप्रदानप्रमोददानसमये लक्ष्मीवतां धनधान्यादिविविधसमृद्धिभाजां व्यवहारिणामधिपतेर्नायकस्य अस्य कुंराख्यस्य पञ्चैव शाखाः शिखा अङ्गुलयो यत्र तादृशः पाणिर्हस्तः स एव लेखशिखरी कल्पन शाखीवः सहस्र संख्याकाः शाखा लता यस्य । 'शिखाशाखालताः समाः' इति हैम्याम् । स सहस्रशाखो ददृशे दृष्टः । अनुजीविवृन्दैः किं कुर्वद्भिः । पुत्रस्य नाधीनन्दनस्य प्रतिस्