________________
सर्ग ३ श्लो० १८-२१] हीरसौभाग्यम्
१५१ वर्तसादिक्रियाकृते चुण्टितानि । गृहीतानीत्यर्थः । अम्बुजानि कमलानि यस्यां तादृशी सुराणां सरितं देवनदी स्वर्गङ्गामनुयातुं स्वेनानुकतुकामयेव । अत्र जाने इवार्थे ॥
___साथ ચંદ્રમુખી એવી નાથીદેવી ગર્ભકાળમાં ગર્ભના ભારથી થાકી ગયેલી, માણેક, મોતી, રન અને સુવર્ણ આદિ કોઈ પણ પ્રકારના આભૂષણ વડે પોતાના શરીરને શોભાવતી ન હતી, તે હું માનું છું કે જલક્રીડા કરવા માટે આવેલા દેવોએ પોતાની પ્રિયાઓના હાર, મુકુટ આદિ અલંકારોને બનાવવા માટે એકઠાં કર્યા છે કમલે જેમાં તેવા પ્રકારની આકાશગંગાનું જાણે નાથીદેવી અનુકરણ કરતી ન હોય ! a૧૮
रेजे स्तनाननविनीलिममञ्जुलेन,
___ यस्याः समुज्ज्वलपयोधरयामलेन । केलीकृते मरकिताङ्कितसानुनेव,
रौप्येण शैलयुगलेन मनोभवस्य ॥१९॥ यस्या गर्भवत्याः समुज्ज्वलेन गर्भानुभावात्पाण्डुरीभूतेन पयोधरयामलेन स्तनद्वन्टेन रेजे । तथा-'ऐरावतमस्तकपिण्डपाण्डुरमुच्चचूचुकश्यामलिनालंकृतम् आपूर्यमाणमन्तःक्षीरेण क्षणमखिद्यत पयोधरद्वन्द्वमुद्वहन्ती' इति चम्पूकथायाम् । किंभूतेन । स्तनाननयोप्रचूचूकयोर्विनीलिना प्रकृष्टश्यामत्वेन मञ्जुलेन मनोज्ञेन । इवोत्प्रेक्ष्यते । मनोभवस्य कामस्य केलीकृते क्रीडार्थ रौप्येण रजतसंबन्धिना शैलयुगेन गिरियुग्मेनेव । किंभूतेन । मरकतैरश्मगर्भिनीलमणिभिरङ्कितं कलितम् । रचितमित्यर्थः । सानु शिखरं यत्र ॥
લેકાર્થ ગર્ભના અનુભાવથી ડીંટડીઓની સ્પામતાવડે મનહર એવા અતિ ઉજજવલ નાથીદેવીના બે સ્તને શોભે છે. જાણે – કામદેવને ક્રીડા કરવા માટે મરતમણીના શિખરવડે સુશોભિત એવા રૂપાના બે પર્વતો ન હોય ? ૧લા
यस्याः समेचकिमचूचूकचञ्चुरेण,
व्यभ्राजि शुभ्रिमभृता स्तनयोयेन । यन्मानसाश्रयनिवासिरतीशरत्यो
- विद्मो विनोदमधुपाङ्ककुमुद्युगेन ॥२०॥ प्रेम्णा प्रणेतुमजरामरतां प्रसद्य,
. विश्राणितेन विधिना कुसुमायुधस्य । रौप्येण नीलदृषदां दधता पिधानं,
पीयूषपूर्णकलशीयुगलेन किं वा ॥२१॥ युग्मम् ।।