________________
सर्ग २ श्लो० १४०-१४१] हीरसौभाग्यस्
१३९ रागोऽनुरतिः' इति हम्याम् । यः परीरम्भ आलिङ्गनं तस्यारम्भाय उपक्रमार्थ प्रसारिणः प्रसरणशीलाः कराः किरणा हस्ताश्च यस्य । किंभूताः पद्मिन्यो वशाश्च । विकचवदना विकसितमुखाः । पुनः किंभूताः । स्फुटं प्रकटमुद्भूताः प्रादुर्भूताः कण्टका अङ्कुरविशेषाः । नालीतः कण्टकाः स्युः । 'कण्टकः पद्मनाले' इति वचनात् । तथाउद्गतो रोमाञ्चो यासाम् । 'रोमाञ्चः कण्टको रोमविकारो रोमहर्षणम्' इति हैम्याम् । स्त्रीपुरुषयोरपि विशेषणानि स्युः ॥ इति सखीकथितरात्रिविरामविभातदिनकरोदयवर्णनम् ॥
साथ હે સ્વામિની, વિકસિત મુખવાળી અને પ્રગટ થયેલા અંકુરવાળી કમલિનીઓ, બીજા દીપપરથી આવેલા અને જેણે શરૂઆતમાં રકતવર્ણના કિરણોને પ્રસાર્યા છે એવા સૂર્યને જુએ છે. વિકસ્વર મુખવાળી અને રોમાંચને ધારણ કરનારી કેઈ કામિની દેશાંતરથી આવેલા અને અત્યંત અનુરાગથી આલિંગન આપવા માટે જેણે હાથ પ્રસાર્યા છે એવા પોતાના પતિને જેમ પ્રેમાળ દ્રષ્ટિથી જુએ તેમ સૂર્યની સામે કમલરૂપી નેત્રોવડે પ્રસન્નદષ્ટિથી જુએ છે.
આ પ્રમાણે રાત્રિના સમાપ્તિકાળ અને સૂર્યના ઉદયકાળને સખીઓએ નાથીદેવીની પાસે परीयो.] in४०॥
आनन्दाद्वयवादमेदुरमना मध्ये सखीनामिति,
'प्रारब्धाभिनवोक्तियुक्तिरचनावाग्देवताश्रीजुपाम् । देवीनां जयवाहिनीव सुमनोवल्लीव वा वीरुधां,
ताराणां विधुमण्डलीव महिला कामप्यवाप श्रियम् ॥१४१॥
सा महिला नाथीदेवी सखीनां स्ववयसी(स्या)नां मध्ये स्थिता सती कामप्यनिवचनीयां श्रियं शोभामवाप लेभे ।किंभूता सा। आनन्दस्य प्रमोदस्य योऽद्वयवादोऽद्वैतता तेन मेदुरं पुष्टं मनो यस्याः । किंभूतानां सखीनाम् । इति पूर्वोक्तप्रकारेणारब्धाः प्रकाशिता अभिनवा नूतना उक्तयो वार्तास्तासां युक्तीनां योजनानां न्यायानां रचनाः संदर्भास्तैः कृत्वा तासु वा वाग्देवतायाः सरस्वत्याः श्रीजुषां शोभाभाजां वाग्वादिनीवद्वा लक्ष्मीभृताम् । केव कासां मध्ये श्रियमाप्नोति । देवीनां देवाङ्गनानां मध्ये जयवाहिनी इन्द्राणीव । पुनः केव । वीरुधां वल्लीनां मध्ये सुमनोवल्ली कल्पलतेव । ताराणां तारकाणाम् । 'भकनीनिकयोस्ताराः' इति लिङ्गानुशासने । पुंस्त्रीलिइन्गे ताराशब्दः । मध्ये विधुमण्डली चन्द्रविम्वमिव । 'कुवलयमृणालमण्डला' इति लिङ्गानुशासने मण्डलाशब्दस्त्रीलिङ्गे ॥
બ્લેકાર્થ જેનું મન અદ્વૈત આનંદથી પુષ્ટ છે એવી નાથાદેવી, સખીઓની મધ્યમાં અનિર્વચનીય શોભાને ધારણ કરતી હતી. પૂર્વોકત પ્રકારે વિવિધ પ્રકારની અવનવી વાર્તાઓ અને યુક્તિઓને બતાવવામાં સાક્ષાત સરસ્વતીની શોભાને ધારણ કરનારી સખીઓની મધ્યમાં, દેવાંગનાઓની વચ્ચે જેમ ઈન્દ્રાણી, લતાએમાં જેમ કલ્પવેલી, અને તારાઓમાં જેમ ચંદ્ર શોભે તેમ નાયીદેવી શોભતી હતી. ૧૪