________________
१३८
हीरसौभाग्यम् [सर्ग २ श्लो० १३८-१४०
શ્લોકાથ હે સ્વામિનિ ! પ્રાતસમયનો વાયુ વાય છે. તે વાયુ શીત સુગંધી અને મંદ એમ ત્રણ પ્રકારનો છે. જેમાં વિકસ્વર કમલે છે તેવો નદીનો પ્રવાહ કલ્લોલ (તરંગ) રૂપે બનવાથી શીત છે અને સુગંધિત છે. તેમજ સ્ત્રીસમુદાયના સ્તનરૂપી પર્વ વડે સ્કૂલિત ગતિ થવાથી મંદ છે, એમ ત્રણ પ્રકારનો મધુર મધુર વાયુ આવે છે. વળી પ્રભાતસમયે કંપતા મુખવાળા જાતિવાન અશ્વો શોભે છે, તે જાણે ઈદ્રના ઉશ્રવસ અથવા સૂર્યના સમાજને જાતીય સ્નેહથી બોલાવતા ન હોય ! તેમ જણાય છે. ૧૩૮
चन्द्राननेऽमन्दमरन्दवाष्पा, कुमुद्वती मुद्रित नेत्रपत्रा । विधोवियोगादिव कोशमध्याऽ-वरुद्धगुञ्जन्मधुपैविरौति ॥१३९॥
चन्द्रानने संपूर्णपार्वणेन्दुरिव वदनं यस्याः । अथवा चन्द्रवदाल्हादकं मुखं यस्याः तस्याः संबोधने नाथीदेवी, कुमुद्वती कैरविणी कोशमध्ये स्वकुमुदमुकुलान्तराले अवरुद्धैश्चन्द्रास्तेन बद्धमुकुलमध्य एव स्थितैः । तथा-गुञ्जद्भिः शब्दायमानैर्मधुपै गैविरौति शब्दायते । इवोत्प्रेक्ष्यते । विधोर्भर्तुश्चन्द्रमसो वियोगाद्विरहादिव रोदिति । रोदनलक्षणमाहकिंभूता कुमुद्धती । अमन्दो बहुलो यो मरन्दो मधु स एव वाष्पो नेत्राम्बु अश्रुजलं यस्याः । पुनः किंभूता । मुद्रिते निमीलिते नेत्रे एव तत्तल्ये वा पत्रे यस्याः सा ॥
શ્લોકાઈ પૂર્ણિમાના ચન્દ્ર જેવા મુખવાળી હે ચંદ્રાનના ! અથવા ચંદ્ર જેવા આલાદક મુખવાળી નાથીદેવી ! કેશની મધ્યમાં સંધાઈ જવાથી ગુંજારવ શબ્દોને કરતા ભ્રમરોવડે જાણે કુમુદિની રુદન કરતી ન હોય ! વિકસ્વર પર્ણરૂપી છે નેત્રો જેનાં અને અત્યંત રસરૂપી છે અશ્રુજલ જેને એવી વૈરવિણ પોતાના પતિ ચંદ્રના વિરહથી વિધુર બનેલી જાણે રુદન કરતી ન હોય ! તેમ જણાય છે. ૧૩લા
उपगतमिहान्यस्माद् द्वीपात्प्रगेऽधिपतिं त्विषा
मनुरतिपरीरम्भारम्भप्रसारिकरं पुरः । विकचवदना राजीविन्यः स्फुटोद्गतकण्टका,
नयनकमलैरालोकन्ते वशा इव वल्लभम् ॥१४०॥ हे स्वामिनि, राजीविन्यः पद्मिन्यः प्रगे प्रभाते त्विषां पति सूर्य नयनान्येव तत्तुल्यैर्वा कमलैः । कमललोचनैरित्यर्थः । आलोकन्ते पश्यन्ति । का इव । वशा इव । यथा कामिन्यो वल्लभ स्वकान्तं वीक्षन्ते । किंभूतं सूर्य वल्लभं च । अन्यस्मादपरस्माद् द्वीपाद्वन्दिरात् । 'तेजोवसाने व्रजति द्वीपान्तरमहर्मणिः' इति सूक्तोक्तः । तथा-'द्वीपमन्तर्जले तटम्' इत्युक्तेश्च । इतरस्मात् कस्माच्चिद्वीपान्तरात् इह द्वीपे उपगतमागतम् । 'आगमने गमनार्थाः समभ्युपाइभ्यः परा:कथिताः । 'उपगतोऽपि च मण्डलनाभिताम्' इति रघुवंशे । उपगतः प्राप्त इति तद्वृत्तिः । पुनः किंभूतम् । पुरोऽग्रे अनुरत्या अनुरागेण । 'रागोऽनु