________________
सर्ग २ श्लो० १२३-१२५] हीरसौभाग्यम्
બ્લોકાઈ હે મૃગનયના! તું પુષ્પવાટિકા જેવી આ આકાશ રૂ૫ શેરીને જે. જેમાં આકાશગંગારૂપ નદી વહી રહી છે, ચંદ્રના કિરણોની શ્રેણિરૂપ રસવાળા તારારૂપ પુષ્પ છે, તેમજ આકાશમાં છવાઈ રહેલ શ્યામતારૂપી ભ્રમરોને જેમાં સમૂહ છે, તેવા પ્રકારની રળીયામણી એવી આકાશશ્રેણિને તું જ. ૧૨૩ાા
मृगेन्द्रमध्ये ! मृगयस्व तारकान् , श्रमोदबिन्दुस्तवकानिवाङ्गके । विभा कैरवचक्षुषोऽमुना, निखेलयन्त्या दयितामृतांशुना ॥१२४॥
मृगेन्द्र केसरी तद्वन्मध्यमुदरं यस्याः, यद्वा मृगेन्द्रमध्यवन्मध्यं यस्याः । मध्यमपदलोपी समासः । कृशोदरीत्यर्थः । त्वं तारकान्(?) ज्योतिश्चक्राणि मृगयस्व पश्य । 'पयःपारावारं परमपुरुषोऽय मृगयते' इति खण्डप्रशस्तौ । इवोत्प्रेक्ष्यते । अमुना दृश्यमानेन दयितेन भ मृतांशुना सुधाकरेण चन्द्रेण साधं निखेलयन्त्या सुरतादिक्रीडां कुर्वत्या विभावरीकैरवचक्षुषो रजनीकुमुदनेत्राया रात्रिस्त्रियः अङ्गमेवाङ्गकम् । 'अकिंचने किंचन नायकाङ्गके' इति नैषधे । श्रमोदबिन्दुस्तवकान् परिश्रमसंजातप्रस्वेदजलकणगुच्छानिव । 'श्रमोदविन्दुप्रकरान्' इति पाठो वा । तदा परिश्रमसलिलकणनिकरानिव ॥
साथ હે કશોદરિ! આ જ્યોતિષચક્રને તો તું જ.! જાણે ગગનાંગણમાં રહેલા પોતાના પતિ ચંદ્રની સાથે સુરત આદિ ક્રીડાને કરતી રાત્રિરૂપી સ્ત્રીના શરીર ઉપર શ્રમજન્ય પરસેવાના જલબિંદુઓને સમૂહ ન હોય ! તેવું તિષચક્ર જો. ૧૨૪
कुशेशयामोदिनि वीक्ष्यतामसौ, शनैः शनैः पङ्कजकाननानिलः ।
त्वदाननाम्भोजजनुःप्रभजनै-जितोऽन्तिके किं समुपैति सेवितुम् ॥१२५।।
कुशेशय कमलं तद्वदामोदो वपुःपरिमलोऽस्त्यस्यास्तस्याः संबोधनं हे कुशेशयामोदिनि । पद्मिनीत्यर्थः । हे स्वामिनि. वीक्ष्यतां विलोक्यताम । अवधार्यतामित्यर्थः । असौ प्रत्यक्षं शरीरस्पर्शनानुभूयमानः पङ्कजकाननानिलो नलिनवनपवनः शनैः अन्तिके श्रीमत्याः पार्श्वे उपैत्यागच्छति किम् । उत्प्रेक्ष्यते । त्वदाननाम्भोजात्तव वदनारविन्दाजनुरुत्पत्तिर्येषां तादृशः प्रभञ्जनैः त्वद्वक्त्रकमलसुरभिश्वाससमीरणैर्वातैः जितः सेवितुं त्वत्समीपे इव समुपैति ॥
કલેકાર્થ કમલની સુગંધ જેવી શરીરની સુવાસવાળી હે પતિની ! આમ તો જો ! આ કમલવનને વાયુ ધીમે ધીમે તારી પાસે આવી રહ્યો છે, તારા મુખરૂપી કમલની સુવાસથી ઉત્પન્ન થયેલા વાયુવડે (સુગંધી શ્વાસોશ્વાસવ) પરાભવ પામેલો વાયુ તારી સેવા માટે જાણે આવતો ન હોય ! ૧૨ પા