SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ हीरसौभाग्यम् [सर्ग २ श्लो० १२१-१२३ विश्वकामितविधायकाः । क इव । सुरभूरुहा इव । यथा महेन्द्रशैले मेरौ जगदभिलषितपूरकाः कल्पवृक्षा भवन्ति ॥ इति स्वप्नजागरिकायां भरतदिग्विजयोद्धारप्रतिमाप्रासादकारापणकेवलज्ञानतत्पट्टः परंपरावर्णनम् ॥ साथ - ત્યાર પછીની અસંખ્યાત પાટો થયા બાદ જિતશત્રુ નામને રાજા થયે. તેણે પિતાના પુત્ર અજિતનાથને રાજ્ય આપ્યું. શ્રી અજિતનાથે પણ પોતાના કાકા સુમિત્રરાજાના પુત્ર સગરને રાજય સેપ્યું. સગર પણ અનુક્રમે ચક્રવર્તી બની, ચારિત્ર અંગીકાર કરી મોક્ષગતિને પામ્યા. એ પ્રમાણે ઈવાકુવંશમાં બીજા પણ અસંખ્ય રાજાઓ સૂર્યની જેમ પ્રતાપશાળી અને જેમ મેરુપર્વત ઉપર ૫ક્ષે ઈષ્ટપૂરક છે તેમ આ રાજાઓ પણ જગતના હિતને કરવામાં સાક્ષાત કલ્પવૃક્ષ સમાન થયા. I૧૨૧ इदं वदन्त्यामरविन्दचक्षुपः, पुरोऽथ तस्यामपरा निपस्तनी । गिराननं योजयति स्म कौतुका-न्मरालिकायामिव कीरकामिनी ॥१२२॥ अथ भरतचक्रिदिग्विजयादिकथितानन्तरम् अरविन्दचक्षुपः कमललोचनाया नाथीदेव्याः पुरोऽग्रे तस्यां प्रागुक्तायां सख्यामिदं पूर्वोक्तम् ऋषभ(स्तुति)भरतदिग्विजयचैत्यनिर्मापणादि वदन्त्यां सत्याम् अपरा अन्या काचिन्निपस्तनी कलशोच्चकुचा कौतुकात् कौतूहलाद्गिरा वाचा आननं मुखं योजयति स्म । उवाचेत्यर्थः । केव । कीरकामिनीव । यथा मरालिकायां वदन्त्यां हंस्यां भाषमाणायां सत्यां शुकी वक्ति ॥ सोडा અવતરણ–આ પ્રમાણે સ્વપ્નજાગરિકામાં નાથાદેવીની આગળ કઈક સખીએ ભરત ચક્રવર્તીના દિગવિજયથી આરંભી ઈશ્વાકુવંશની પાટ પરંપરા સુધીનું વર્ણન કર્યું – કમલ જેવાં નયનવાળી નાથાદેવીની આગળ સખીએ ભરત ચક્રવતના દિગવિજય આદિનું વર્ણન કર્યા પછી બીજી સખી કતકવડે આ પ્રમાણે બેલી. જેમ આલાપને કરતી શુકી હંસીને કહે તેમ મધુર સ્વરે સખી બોલી. ૧૨૨ मृगाक्षि ! पश्यामरसिन्धुसारिणी, त्वमभ्रवीथीं सुमनोवनीमिव । मयूखलेखामकरन्दतारका-मणीच(व)कां मेचकिमालिमा इलाम् ॥१२३॥ मृगवदक्षिणी यस्यास्तस्याः संबोधनं हे मृगाक्षि स्वामिनि, त्वमभ्रवीथी गगनपद्धतिं पश्य विलोकय । उत्प्रेक्ष्यते । सुमनोवनीमिव पुष्पवाटिकामिव । देववनं वा । किभूतां । अमरसिन्धुराकाशगङ्गा सैव सारिणी कुल्या यस्याम् । पुनः किंभूतां । मयूखलेखा किरणश्रेणिरेव मकरन्दो मधु विद्यते येषु तादृशास्तारका एव मणीच(व)कानि कुसुमानि यस्याम् । मेचकिमा गगनश्यामत्वम् । 'धृतगम्भीरखनीखनीलिमा' इति नैषधे । तथा 'अचिश्चण्डांशुरोचिर्गगनमलिनिमा कजल दह्यमानम्' इति खण्डप्रशस्तौ । तदेव अलीनां भ्रमराणां मण्डलानि वृन्दानि यस्याम् ॥
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy