________________
१२८
हीरसौभाग्यम् सर्ग २ श्लो० ११७-११९ भोगभृतां भोगिनाम् । 'भोगः श्रीभरतेश्वरे प्रतिपदं लब्धिस्तथा गौतमे' इति सूक्तवचः नात् । भोगो राज्यादिसुख सर्पदेहश्च राज्यादिसर्वसुखभाजां वा अग्रणीMख्योऽभूभूव । क । इव । कुण्डलिनामधिभूरिव। यथा नागनाथः शेषः पृथ्वीधारिणां कुलपर्वतादीनां तथा भोग सर्पकार्य विभ्रतीति भोगभृतस्तेषां वासुकिप्रमुखनागानामग्रणीः । शैला हि पादैर्घरां दधते, शेषस्तु सहस्रसंख्यैः स्वफणामण्डलैः सर्वा वसुधरां धत्ते । अतोऽग्रणीत्वम् ॥
શ્લોકાઈ હે કૃશદરી! ભરતરાજા શત્રુંજયતીર્થ અને અષ્ટાપદ તીર્થની યાત્રાના સંધમાં પ્રથમ સંધપતિ હતા. તેમજ રાજાઓ અને ભોગીપુરુષોમાં પણ મુખ્ય હતા. જેમ શેષનાગ, પર્વતો અને વાસુકી આદિ સર્પોની જાતિમાં મુખ્ય છે તેમ ભરત ચક્રવર્તી પણ રાજ્યાદિગસુખોના શ્રેષ્ઠ ભોકતા હતા. પર્વત પગવડે પૃથ્વીને ધારણ કરે છે જ્યારે શેષનાગ પોતાની હજાર કણાઓ ઉપર સમગ્ર પૃથ્વીને ધારણ કરે છે તેથી તે સર્વપર્વત અને સર્પોમાં મુખ્ય છે.] ૧૧૭ના
असौ प्रकामप्रमदं ददानया, प्रसूतया ध्यानसुधापयोधिना । शिवश्रिया अग्रजयेव केवल-श्रिया श्रितो दर्पणिकानिकेतने ॥११८॥
असौ भरतचक्री दर्पणिकानिकेतने आदर्शगृहे । 'यन्मतौ विमलदर्पणिकायाम्' इति नैपधे । केवलश्रिया केवलज्ञानलक्ष्म्या श्रितो भेजे । किंभूतया। प्रकामं सर्वातिशायिनमनन्तं प्रमदं हर्षम् । परमानन्दमित्यर्थः। ददानया यच्छन्त्या । श्रीरपि प्रकृष्टस्य मातृपादाम्भोजभक्तस्य कामस्य प्रद्युम्नस्य स्वागजातस्य प्रमोद दत्ते । पुनः किंभूतया । ध्यानं शुक्लप्रणिधानं तदेव सुधापयोधिः क्षीरसमुद्रः शुक्लध्यानवदुज्ज्लत्वात्क्षीरमयत्वात् ध्यानामृताब्धिः । 'गुणश्रेणिसुधासिन्धोः पाण्डोरुजागरौजसः' इति पाण्डवचरित्रे । तेन प्रसूतया जनितया । श्रीरपि दुग्धाब्धेर्जाता । उत्प्रेक्ष्यते । शिवश्रिया मुक्तिलक्ष्म्या अग्रजया ज्येष्ठभगिन्येव प्रथमोत्पन्नत्वेन केवलज्ञानानन्तरं मोक्षप्राप्तेः॥
सार्थ ભરત ચક્રવર્તીએ આરિલાભુવનમાં કેવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી. જે કેવલ લક્ષ્મી, પ્રકૃષ્ણ આનંદ અર્થાત પરમાનંદ પદને પ્રાપ્ત કરાવનારી અને અતિ ઉજજવલ શુકલધ્યાનરૂપી ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી, જાણે મોક્ષ લક્ષ્મીની મોટી બહેન ન હોય ! કેવલજ્ઞાન થયા બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી પણ ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી અને પિતાના પુત્ર કામ–પ્રદ્યુમ્નને આનંદ આપનારી છે. ૧૧૮
दिगन्तवासं किमपास्य काश्यपी-विलासशीलैंः ककुभां पुरंदरैः ।
तदष्टपट्टक्षितिपैरवाप्यताऽ-मुनेव सीमन्तिनि ! केवलेन्दिरा ॥११९।।
'केशेषु वम सीमन्तः' इति हैम्याम् । प्रशस्यः सीमन्तोऽस्त्यस्यास्तस्याः संबोधन हे सीमन्तिनि, तस्य भरतस्य अष्टसंख्याकैः पट्टेषु पदेषु क्षितिपैः । अथ वा । तत्पट्टधा