________________
१२६
हीरसौभाग्यम् [सर्ग २ श्लो० ११२-११४
લેકાર્થ વિશ્વવિખ્યાત શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવત, ભારતવર્ષની ભૂમિરૂપી સ્ત્રીના તિલક સમાન ता. भने सरत, सगर, भधवा, सनभा२, शांति, थु, १२, सुभूम, पन, विषय, न्य भने બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તીઓમાં પ્રથમ હતા. જેમાં શ્રી ઋષભપ્રભુ ચોવીસ તીર્થકરોમાં પ્રથમ હતા તેમજ જેઓના ચરણકમળને ચોસઠ ઈકો નિરંતર સેવતા હતા. તેમ નિરંતર સોળહજાર અંગરક્ષક યક્ષ ભરત ચક્રવતની સેવા કરતા હતા. ૧૧
य आदिमोद्धारकरो जिनालयं, व्यधापयन्मूर्धनि सिद्धभूभृतः ।
समग्रतीर्थेष्वपि सार्वभौमता-ममुष्य वक्तुं किमु हेमशेखरम् ॥११३॥
आदौ भवः अवसर्पिणीतृतीयारपर्यन्ते । प्रथमस्योद्धारस्य चैत्यस्थापनारूपस्य करः कारकः अत एव यो भरतचक्री सिद्धभूभृतः शत्रुजयस्य मूर्धनि ऋषभकूटनामनि शिखरे जिनालयम् ऋषभदेवप्रासादं व्यधापयद्वार्धकिरत्नपाचे कारयति स्म । किमूत्प्रेक्ष्यते । अमुः प्य श्रीशजयगिरे. समग्रेषु त्रिजगद्वासिषु तीर्थेषु सार्वभौमतां चक्रवत्तित्वं वक्तुं कथयितुम् । जनानां पुर इति शेषः । हेमशेखरं सुवर्णोत्तंसं किमु कारयति स्म ॥
सार्थ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે ચૈત્યના નિર્માણ રૂ૫ પ્રથમ ઉદ્ધારના કરનાર ભરત ચક્રવર્તી એ શત્રુંજય પર્વતના ઋષભકૂટ નામના શિખર ઉપર “ઋષભદેવ પ્રાસાદ' નામના મંદિરનું વાર્ધકી રન પાસે નિર્માણ કરાવ્યું હતું. તે જાણે ત્રણે જગતના સમસ્ત તીર્થોમાં આ શંત્રુજયતીર્થની ચક્રવતપણાની ખ્યાતિને બતાવવા માટે સુવર્ણના શિખરનું નિર્માણ કરાવ્યું ન હોય તેમ જણાતું હતું ૧૧૩
मृगाक्षि ! सोपारककुल्यपाकयो-रमूल्यमाणिक्यविनीलरत्नयोः । स्वतातमूर्ती भरतेन कारिते, दृशाविवैते भरतावनीश्रियः ॥११४॥
मृगवदक्षिणी नयने यस्यास्तस्याः संबोधने हे हरिणलोचने, तेन भरतेन अमूल्ययोमहर्ययोमूल्यं ज्ञातुमपि कर्तुमपि केनाप्यशक्ययोर्माणिक्यं पद्मरागमणिरन्यो वा कश्चि. न्मणिविशेषः विनीलरत्नं मरकतमणिस्तयोः स्वतातस्य ऋषभदेवस्य मूर्ती प्रतिमे कारिते निर्मापिते । कयोः पुरयोः । सोपारकनाम शत्रुजयतलहट्टिकायां पत्तनम् , कुल्यपाकनामान्यनगरम् , तयोः पुरयोः । अद्यापि विद्यते इत्यध्याहारः। उत्प्रेक्ष्यते । भरतावनीश्रियो भरतक्षेत्रक्षोणिलक्ष्म्या एते प्रतिमे दृशौ नेत्रे इव ॥
બ્લેકાર્થ હે મૃગાક્ષી ! ભરત ચક્રવર્તીએ, પોતાના પિતા શ્રી યુગાદિદેવની મહામૂલ્યવાન માણિક્ય રન અને નીલ રનની બે ભવ્ય પ્રતિમા ભરાવી. તે પ્રતિમાઓ જાણે ભારતભૂમિરૂપી સ્ત્રીના બે નેત્રે ન હોય ! તેમાંથી એક શંત્રુજયની તલાટી પાસે આવેલી સોપારક નગરમાં અને બીજી કુલ્પાક નામના નગરમાં વિરાજમાન કરી. જે હજી પણ વિદ્યમાન છે. ૧૧૪