________________
१२२
हीरसौभाग्यम् सर्ग २ श्लो० १.४-१०७ થયેલા વનિનો પડઘો પર્વતની ગુફાઓના મધ્યભાગમાં પડતો હતો. તે પડધે, ગુફાના મધ્યભાગમાં પ્રિયાને આલિંગન આપીને સુખપૂર્વક સૂતેલા કિન્નરેને જાગ્રત કરી તેઓની પાસે ચક્રવતીના યશને ગવડાવવા માટે જાણે ગુફામાં પ્રગટ થયો ન હોય તેમ જણાતું હતું. ૧૦૪
प्रगल्भफालैंगगने नखैः पुन-महीतलस्योत्खननैहयवनः ।
जयं सृज स्वर्वलिवेश्मनोयो-रथेति संज्ञापयति स्वयं पतिम् ॥१०५।।
हयवजो वाजिबातो गगने नभोगणे प्रगल्भफालैः प्रकृष्टप्रकर्षोल्ललनैरुच्चैरुड्यनैर्वा पुनर्नखैः खुरैर्महीतलस्य भूमेर्मण्डलस्य अधःप्रदेशस्य उत्प्रावल्येन खननैः क्षोदनैः । उत्प्रेक्ष्यते । ये पति भरतचक्रिणं स्वं स्वामिनमित्यमुनाऽऽकारेण संज्ञापयतीव । इति किम् । यत् हे सार्वभौम, भूमिस्त्वया सर्वापि साधिता । अथ स्वः स्वर्लोकः, वलिवेश्म पातालम् तयोईयोस्त्वं जयं सृज साधय । स्वर्गपाताले अपि भूमिवत्स्वायत्तीकुरु इत्यर्थः ॥
दा ઉંચી .ઉંચી ફાળ ભરીને આકાશમાં ઉડતા અશ્વોના સમૂહે પિતાના પગની ખરીઓવડે પૃથ્વીને ખણતા હતા. તે જાણે પોતાના સ્વામીને આ પ્રકારે કહેતા ન હોય? કે હે ચક્રવર્તિ ! આપે સમસ્ત પૃથ્વીને જેમ સ્વાધીન કરી તેમ હવે સ્વર્ગ અને પાતાળલોકને પણ સ્વાધીને કરે. ૧૫
पयोधिरोधःस्थलरोधिभिः प्रभो-रसर्जि गर्जाञ्जनवन्धुसिन्धुरैः । चराचरे वर्षितुमुत्सुकैरितः-किमम्बुदैरम्बुजिघृक्षयागतैः ॥१०६।।
प्रभोर्भूतक्षेत्रस्वामिनो भरतभर्तुरञ्जनस्य कजलस्य श्यामत्वेन बन्धुभिस्तुल्यैः । अथवा अञ्जनाचलस्य श्यामत्वेन तुझ्गत्वेन वा सदृशैः अथवा अञ्जनाद्रेः सहोदरैरन्यैर
जनाचलैरिवेत्यर्थः । तादृशैः सिन्धुरैः गन्धगर्गर्जा हितं गर्जितमसर्जि चक्रे । किंभूतैः सिन्धुरैः । पयोधेः समुद्रस्य रोधस्तटस्तस्य स्थल वेलागमनभूस्तद्न्धन्तीत्येवंशीलैः। उत्प्रेक्ष्यते । इतः समुद्रादम्बुजिघृक्षया पानीयानां ग्रहणेच्छया आगतैः किम् अम्बुदैर्मेधैरिव । किंभूतैः । चराचरे सर्वजगति भूमीमण्डले वपितुं जलवृष्टिं विधातुमुत्सुकैरुत्कण्ठितैः ॥
सार्थ ભરત ક્ષેત્રના સ્વામી ભરત ચક્રવર્તીના હાથીઓ કેવા હતા! સમુદ્રના કિનારાને રોકીને રહેલા અંજનગિરિ જેવું સ્પામ અને ઉન્નત હસ્તિદળ ગર્જનાઓ કરતું હતું. સમસ્ત વિશ્વમાં જલવર્ષા કરવાની ઈચ્છાવાળા મેઘો જાણે આ સમુદ્રમાંથી પાણીને ચહણ કરવાની ઈચ્છાથી સમુદ્ર કિનારે આવીને રહ્યા 41 ॥१०॥
इवेक्षुडिम्भान्क्षितिरक्षिणो महौ-जसा समुत्खाय पुनः प्ररोपयन् ।
स पूर्वपायोनिधिसैकतक्षिति(तो), सितेर्विवोढा ब्रजति स्म सस्मयः ॥१०७॥ स क्षिते५ मेर्विवोढा भर्ता भरतभूपतिः पूर्वपाथोनिधेः प्राचीसमुद्रस्य । 'पूर्वपर्वत