________________
सर्ग २ श्लो० ९८-१००]
हीरसौभाग्यम्
११९
सल्लक्ष्मीमृगाङ्कसुरभिसुरद्रुमधन्वन्तरिकौस्तुभौच्चैःश्रवसांसहभूः शशधरकरकान्तिरैरावतः। तत्प्रसूतिरशेषवनान्यलंकरोति' इति । किंभूतानां नृपाणां च गजानां च । दानैर्विश्राणनेमंदाम्बुभिश्च शालन्ते शोभन्ते इत्येवंशीलाः ॥
सोडा હે નાથદેવી ! આ ભરતક્ષેત્રના અવસર્પિણી કાળમાં, દાનેશ્વરી સમસ્ત રાજાઓમાં શ્રીભદેવ પ્રભુ પ્રથમ રાજા હતા. જેઓનો રાજ્યાભિષેક ઈદ્ર સ્વર્ગમાંથી આવીને કર્યો હતો. મદોન્મત્ત હાથીએમાં જેમ ઈદ્રન અરાવણ હાથી પ્રથમ છે તેમ વિશ્વના સમસ્ત રાજાઓમાં શિરોમણિ પ્રથમ રાજા ઋષભદેવ પ્રભુ હતા. (ચંદૂકથામાં ઐરાવણ આદિ આઠ દિગ્ગજોની ઉત્પત્તિ સામવેદના શ્લોકના રસોના સવ (અર્ક) રૂપે કહી છે. અન્યત્ર સ્થળે આ પ્રમાણે કહી છે જ્યારે દેવો અને અસુરોએ મેરુપર્વતને મંથાન (રવૈયા) રૂપે બનાવીને ક્ષીરસમુદ્રનું મંથન કર્યું ત્યારે તેમાંથી તેઓને જગતને
यश सभा, २, मधेनु, ४६५वृक्ष, घन्तरि, (हवाना वेध), औरतुमभी. अभ्य:श्रक्स અશ્વ, અમૃત અને અરાવણ હાથી-આટલી ચીજો પ્રાપ્ત થઈ. આ પ્રકારે ઐરાવણ આદિની ઉત્પત્તિ માનવામાં આવી છે.) ૯૮||
पयोधिपुत्रीतनयावनीपते-रिवानुविम्बेषु महीविहारिषु । शताङ्गजातेषु तदादिमप्रभो-र्वभूव मुख्यो भरताभिधोऽङ्गजः ।।१९।।
तस्य पूर्ववर्णितस्वरूपस्य आदिमप्रभोळषभदेवस्य शतसंख्येष्वङ्गजातेषु भरत इत्यभिधा नाम यस्य तादृशोऽङ्गजः पुत्रो मुख्यः प्रथमः श्रेष्ठो वा बभूव । उत्प्रेक्ष्यते । शतागजातेष्वनुविम्बेष्विव । कस्य । पयोधेः क्षीरसमुद्रस्य पुत्री नन्दना लक्ष्मीस्तस्यास्तनयः कामः स एवावनीपती राजा तस्य । किंभूतेष्वनुविम्वेषु । मयां भूमौ विहरन्ति क्रीडन्तीत्येवंशीलेषु । शतमपि सुता स्मरप्रतिकृतय इव दृश्यन्ते इत्यर्थः ।
બ્લેકાર્થ પૂર્વોકત શ્રી ઋષભદેવ પ્રભુના સો પુત્રોમાં ભરત ઇ પુત્ર હતા. તે જાણે પૃથ્વી ઉપર ક્રીડા કરતા એવા કામદેવરૂપી રાજાના પ્રતિબિંબો ન હોય ? એવા પ્રકારના સે પુત્રોમાં ભારત પ્રથમ હતા. Hell
यदीययात्रासु चमूसमुत्थित-दिवस्पृथिव्योः प्रविसारिपांसुभिः ।
अहस्त्रियामीयति पबिनीपतिः, पतङ्गति ध्वान्तति तत्प्रभाभरः ॥१०॥
यस्येमा यदीयास्तासु भरतचुक्रिसंवन्धिनीषु यात्रासु दिग्विजयकृतप्रयाणेषु चमूसमुत्थितैश्चतुरङ्गचक्रचलनादुद्भूतैरुड्डीनैर्वा दिवस्पृथिव्योराकाशभुवो प्रविसरन्ति विस्तरन्तीत्येवंशीलैः पांसुभिधूं लीभिरहर्दिवसस्त्रियामीयति निशेवाचरति । निःशेषतया रविप्रकाशस्य रुन्धनात् । पुनः पद्मिनीपतिः भास्वान् पतङ्गति खद्योत इवाचरति । किंचिद्दृश्यमानत्वेन । 'सर्वप्रातिपदिकात् क्विए वा अचारे' इत्येके । तेन कृष्णवदाचरतीति