________________
हीरसौभाग्यम्
શ્લેાકા
કમલાક્ષી એવી હે પ્રિયે, ગુજસ્વપ્ન જોવાથી અલ્પકાળમાં અનેક જીવાનુ` રક્ષણ કરનાર અર્થાત્ સંસાર સમુદ્રમાંથી ધર્માંપદેશ દ્વારા ભવ્ય વાના ઉદ્ધારક યથાર્થ નામયુક્ત એવા પુત્રરત્નની તને પ્રાપ્તિ થશે. જેમ મુનિચર્યાથી કૈવલ્યની પ્રાપ્તિ થયા બાદ અલ્પકાળમાં જ મુનિઓના સમૂહને મેાક્ષ પ્રાપ્તિ થાય છે, તેમ પુત્રરત્ન પ્રાપ્ત થશે. ૫૮૨
११२
[ सर्ग २ श्लो० ८२-८४
जयन्तवज्जम्भनिशुम्भभामिनी, पतिं चमूनामिव सर्वमङ्गला ।
शेव शौरेः सुमनःशरासनं क्रमाच्च पुत्रं प्रसविष्यसि प्रिये ! ||८३ ||
9
हे प्रिये, गर्भत्वेन प्राप्तं च पुनः क्रमात्पूर्णसमयपरिपाट्या पुत्रं नन्दनं प्रसविष्यसि जनयिष्यसि । का किंवत् । जम्भनिशुम्भस्य इन्द्रस्य भामिनी प्रिया इन्द्राणी जयन्तवत् जयदत्तमिव । पुनः का कमिव । सर्वमङ्गला पार्वती चमूपतिं स्वामिकार्तिकमिव । पुनः का कमिव । शौरेर्विष्णोर्वशा लक्ष्मीः सुमनाः सुमनसो वा पुष्पं शरासनं धनुर्यस्य । सुमनः- शब्दस्य वा बहुत्वमिति लिङ्गानुशासने । 'पुष्पाण्यस्येपुचापास्त्राणि' इति हैम्याम् । कन्दर्पमिव ॥
લેાકા
હે પ્રિયે, પૂર્ણ સમયે તું પુત્રરત્નને જન્મ આપીશ. જેમ ઇંદ્રાણીએ જયતને, પાર્વતીએ કાર્તિક સ્વામિને, અને લક્ષ્મીએ પ્રદ્યુમ્ન-કામદેવને ઉત્પન્ન કર્યાં, તેમ તું પણ અદ્વિતીય સૌભાગ્યશાળી એવા પુત્રરત્નને ઉત્પન્ન કરીશ. (જન્મ આપીશ) ૮૩।।
इति प्रणीय श्रुतिगोचरं वचः, प्रियस्य दधे पुलकोद्गमस्तया । तद्वितामुर्वरयेव जीवनं, निपीय सस्याङ्कुरराजिराजिता ||८४||
तया नाथीदेव्या पुलकोद्गमो रोमाञ्चाविर्भावो दध्रे धृतः । किं कृत्वा । इति पूर्वोक्तप्रकारेण प्रियस्य स्वभर्तुर्वचः वचनं श्रुतिगोचर श्रवणगतं प्रणीय कृत्वा । श्रुत्वेत्यर्थः । कयेव । उर्वरयेव । यथा सर्वसस्यया भुवा तडिद्वतां मेघानां जीवन जल निपीय पीत्वा सस्यानां सर्वधान्याकुराणां प्ररोहाणां राजिभी राजते इत्येवंशीला तस्या भावो राजिता सस्याकुरराजिरोजिता । सर्वधान्यप्ररोहश्रेणिशोभनशीलत्वं धियते । उर्वरा सर्वसस्या भूः' इति हैभ्याम् ॥
લેાકા
નાથીદેવીએ પેાતાના પતિના આવાં વચનામૃતનું પાન કરીને રેશમાંચ અનુભવ્યેા. જેમ પૃથ્વી વર્ષોંના જલનું પાન કરીને ધાન્યના અંકુરાની શ્રેણુિએથી શાભે છે, તેમ નાથીદેવી પણ વિકવર રામરાજીવાળી થયેલી શાલે છે, ૫૮૪ના