________________
७९
सर्ग २ श्लो० ७-१०] हीरसौभाग्यम् ગંભીરતાથી કરાશાહે ક્ષીરસમુદ્રને જીતી લીધો હતો. તેથી ક્ષીરસમુદે વડવાનલના બહાને હૃદયમાં (મધ્યમાં) જાણે રેપ ધારણ કર્યો હોય એમ જણાય છે. આ
समाप्य कामान् मरुतां स्वदारुतां, निरस्य तेषां च वरात् प्रसेदुषाम् । मिषादमुष्येप्सितदित्सया विशा-मिवावनौ स्वःफलदोऽवतीर्णवान् ॥८॥
इभ्यो भातीति संवन्धः । उत्प्रेक्ष्यते-अमुष्य व्यवहारिणो मिषाद्दम्भादवनौ पृथिव्यामवतीर्णवानागतः स्वःफलदः कल्पवृक्ष इव । कया । विशां नरेन्द्राणामीप्सितानां कामितानां मनोभिलाषाणां दित्सया दातुमिच्छया । कि कृत्वा । मरुतां देवानां कामान् सवाभिलाषान् समाप्य संपूर्णीकृत्य । दत्त्वेत्यर्थः । पुनः किं कृत्वा। प्रसेदुषां स्वाभिलषितसकलार्थाभिगमेन प्रसन्नीभूतानां तेषां देवानां वरादिष्टप्रदानवचनात्स्वस्यात्मनो दारुतां काष्ठभाव निरस्यापाकृत्य ॥
શ્લેકાર્થ આ શ્રેણીના બહાને પૃથ્વી ઉપર જાણે કલ્પવૃક્ષ ઉતરી આવ્યું ન હોય! સ્વર્ગમાં દેવોની અભિલાષાઓને પૂર્ણ કરી, પ્રસન્ન થયેલા તે દેવ પાસેથી વરદાનને પ્રાપ્ત કરી, પોતાના કાઠભાવને દૂર કરી, હવે પૃથ્વીને વિષે મનુષ્યોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે કુરાશાહરૂપે જાણે અવતાર લીધે ન હેય? તેવા શ્રેષ્ઠી શોભતા હતા. ૮
अतिस्मरैतत्तनुकामनीयकैः, सहाभ्यसूयां दधतौ निजश्रिया ।
अनौचितीक्रुद्धजगत्कृतार्कजा-चकारिषातां वडवासुताविव ॥९॥
निजश्रिया स्वरूपसौन्दर्यलक्ष्म्या अतिक्रान्तोऽर्थान्निर्जितः स्मरः कामो यैस्तादृशैरेतस्य कुंराव्यवहारिणस्तनोः शरीरस्य कामनीयकै रमणीयताभिः । 'कामनीयकमधःकृतकामम् ' इति नैषधे । सह सार्धमभ्यसूयामीा दधतौ विभ्राणौ अर्कजौ अश्विनीपुत्रौ । उत्प्रेक्ष्यते-अनौचित्या अयुक्ततया क्रुद्धेन कुपितेन जगत्कृता ब्रह्मणा वडवासुतावश्वाविवाकारिषातां कृतौ ॥
શ્લોકાઈ પોતાના શરીરના સૌદર્યથી જેમણે કામદેવને જીતી લીધું છે તેવા કુરાશાહના શરીરની કમનીયતા પ્રત્યે ઈર્ષ્યા કરતા અશ્વિનપુત્રોની અયોગ્યતાથી કુપિત બનેલા બ્રહ્માએ તે માટે જ જાણે તે બન્નેને અધોરૂપે બનાવ્યા હોય તેમ જણાય છે. પહેલા
मिथः परिस्पर्धितया वदान्यता-गुणैर्विजित्य व्यवहारिणाऽमुना । इमा अरक्ष्यन्त सुधाशधेनवः, स्वगोधनस्योपधिनेव धामनि ॥१०॥