________________
७८
हीरसौभाग्यम् सर्ग २ श्लो० ६-७ वहन् सुपर्वद्रसरामणीयक, सनन्दनो गोत्रपरार्थ्यतां दधत् । सुजातरूपः सुमनोमनोरमोऽ-नुयाति यः स्वेन सुपर्वपर्वतम् ॥६॥
यो महेभ्यः स्वेनात्मना सुपर्वपर्वत सुरगिरि मेरुमनुयाति अनुकरोति। मेरुणा सदृशीभवतीत्यर्थः । कि कुर्वन् । वहन् कलयन् । किम् । सुपर्वद्रमाः कल्पवृक्षाः दानरूपभूषणसुषमाभिस्तद्वत्तैश्च रामणीयक मनोहरताम् । पुनः कि भूतः । सहनन्दनाभ्यां हीरकुमारश्रीपालाभिधाभ्यां वर्तते यः । भाविनि भूतोपचारात् । पक्षे-नन्दनवनेनान्वितः । पुनः किंभूतः । गोत्रे स्ववंशे, गोत्रेषु सर्वशैलेपु हीरसूरिपुरंदरपितृत्वेन लक्षयोजनप्रमाणतया सर्वोन्नतत्वेन च परार्ध्यतां प्रकृष्टतां महिमान दधत् विभ्रत् । पुनः किंभूतः। सुशोभन जातमुत्पन्न रूप वपुः सुभगता यस्य । मेरौ तु सुष्टु जातरूपं स्वर्ण यत्र । पुनः किंभूतः । सुमनोभिर्हारादिकुसुमैर्मनो हरती (?)[रमयतीत्येवंशीलः । सुष्ठु निष्पाप मनो येपां साधूनां तेषां मनसि सुगुणधर्मित्वेन रमते इति वा । सुमनसां महात्मनां मध्ये अभिरामो वा । सुमनस्त्वेन मनोज्ञो वा । मेरुस्तु सुमनोभिर्देवैः सुन्दरः ॥
दार्थ કરા એરી મેરુપર્વતની તુલનાને ધારણ કરતા હતા. શ્રી કલ્પવૃક્ષોની જેમ દાનગુણથી સુંદરતાને ધારણ કરતા હતા. જેમ મેર કહ૫વૃક્ષોની સુંદરતાને ધારણ કરે છે શ્રેણી, ભાવિ હીરકુમાર અને શ્રીપાળકુમાર નામના પુત્રો સહિત હતા, જેમ મેર નંદનવન સહિત છે. શ્રેષ્ઠી પિતાના વંશમાં પ્રકૃષ્ટ મહિમાને ધારણ કરનારા હતા, જેમ મેરુ લક્ષજન પ્રમાણની ઉંચાઈ હોવાથી સર્વ પર્વતામાં ઉત્કૃષ્ટતાને ધારણ કરનાર છે શ્રેષ્ઠી સુવર્ણ સમાન દેહની કાંતિથી સુભગતાને ધારણ કરે છે. જેમ મેરુ જાત્યસુવર્ણની સુભગતને ધારણ કરે છે. રેકી, ગુણવાન અને નિષ્પાપ મનવાળા હેવાથી મહાત્મા પુરુષના મનને પ્રિય હતા, અથવા નિરંતર પુષ્પો આદિના વાવડે સુશોભિંત હતા, જેમ મેરુ દેવડે મનોહર છે. આ પ્રમાણે કરાશાહ મેરુપર્વતની સમાનતા ધારણ કરતા હતા કે
जगज्जनावाङ्मनसावगाहिना, गम्भीरभावेन जितेन साधुना ।
सुधास्रवन्तीपतिना हृदा दधे, किमेप रोषो वडवार्चिपो मिपात् ॥७॥
येन साधुना कुंरासाहेन गम्भीरभावेन स्वगाम्भीर्येण जितेनाभिभूतेन सुधास्रवन्तीपतिना क्षीरसमुद्रेण । किमुत्प्रेक्ष्यते-हृदा हृदयेन कृत्वा वडवाचिंपो वडवानलस्य मिपात् कपटात् रोपः कोपः एष प्रत्यक्षः कि दधे धृत इव । किंभूतेन गम्भीरभावेन । जगतां पातालभूमिस्वलॊकानां जनानामसुरनरसुराणां न वाङ्मनसौ वचनचित्ते अवगाहते गोचरयतीत्येवंशीलस्तेन । वक्तुमशक्येनेत्यर्थः ॥
કલેકાર્થ જગતના સુર–અસુર અને માનવેના મન-વચન પણ જેનો તાગ ન પામી શકે તેવા પ્રકારની