SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ मैत्रीपवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय तुभ्यं योगात्मने नमः ॥ [શ્રી વીતરાગ સ્તોત્ર] મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ પરમાનંદ વડે શોભતા, કરુણા અને માધ્યસ્થ્ય વડે જગપૂજ્ય બનેલા અને યોગસ્વરૂપ એવા હે વીતરાગ ! તમને ત્રિકરણશુદ્ધ નમસ્કાર હો ! ३०
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy