________________ સમાધિશતકમ - જેમ કેઈ ભીખારીને ઉંઘમાં સ્વમ આવ્યું, તેમાં ભાસ્યું કે હું રાજા થયો મારે અનેક રાણીઓ છે. સેવકે હાથ જોડી સામે ઉભા રહ્યા છે, એવામાં આંખ ઉઘડી ગઈ તે કંઈ દેખાયું નહિ; તેવી જ રીતે આ દુનિયાના માયિક પદાર્થો જે ક્ષણભંગુર છે, પ્રતિક્ષણે નાશવંતા છે અને જે આત્માના નથી, તેમાં રાચવું તે અજ્ઞાનતા સૂચવે છે. બાહ્ય પદાર્થોનું સુખ તે અસત્ય અને આત્માને સત્ય જાણી તેનું ધ્યાન કરવું. દધક છંદ મેહ બાંગુરી જાલ મન, તામે મૃગ મત હાઉ; યામેં જે મુનિ નહિ પરે, તાકૅ અસુખ ન કેઉ. 40 જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈન પરગુણ દોષ, તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન દયાત રસ પિષ. 41 વિવેચનમોહરૂપ વાઘરી અને મનરૂપ જાળ તેમાં પડેલે જીવ મુગસમાન જાણ. સમજવાનું છે કે મેહરૂપ વાઘરીએ સંસારી જીવરૂપ મૃગલાઓને પકડવાં મનરૂપ જાળ વિસ્તારી છે. તે મન જાળમાં મૃગ સમાન થઈ હે મુનિઓ ! તમે પડશે નહિ, તેમાં જે મુનિવર્ય મૃગ સમાન થઈ પડે નહિ, તેને કઈ પણ પ્રકારનું દુઃખ નથી. જે મન જાલમાં ફસાય છે, તે જ મૃગની પેઠે દુઃખી થાય છે. સંકલ્પ વિક૯પયુક્ત મન તે જ મેહરૂપ વાઘરીની