________________
સમાધિશતકમ્
૫૧
પણ મેાક્ષ પામતા નથી, આત્મજ્ઞાનની દશા ઉત્પન્ન થયા વિના માક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યશેાવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે-
કષ્ટ કરા સંજમ ધરો, ગાળા નિજ દેહું, જ્ઞાન દશા વિણ જીવને, નહીં દુઃખનેા છેહ. આતમ૦
જ્યાંસુધી આત્મજ્ઞાન થયું નથી, ત્યાંસુધી રાગાદિ દોષાના ક્ષય થતા નથી. કહ્યું છે કે-
પદ
સબજન ધરમ ધરમ મુખ એટલે, અંતર પડદો ન ખાલે, સમ૦ કોઈ ગંગા જમના ઝૂલ્યા, કેાઈ ભભૂતે ભૂલ્યા, ફાઈ જનેાઇમાં ઝંખાણા, ફકીરી લેઇ કેઈ ફુલ્યા. સખ૦ ૧ મુંડ મુ`ડાવે ગાડરીયાં જગ, કેશને તેડે રડી, માલા મણકા વૈરી પહેરે, નિત્ય ચાલે પગદડી. સખ૦ ૨
ધન વરણે ધર્મ ન મરણે, ધર્મ ન કરવત કાશી, ધન જાતિ ધર્મ ન ભાતિ, ધર્માં ન જંગલવાસી. સમ૦ ૩ ગઢાં ખાખ માંહિ આળાટે, તે પણ સાચાં ખાખી, નિ સ્રાં પશુ પંખી કરે છે, મમતા દીલમાં રાખી. સમ. ૪ જમતક અંતતત્ત્વ ન ખુલે, તખતક ભવમાં ઝુલે, બુદ્ધિસાગર આતમધર્મ, ભ્રાંતિ ભ્રમણા ભૂલે. સમ૦ ૫ વળી શ્રી યશોવિજય ઉપાધ્યાયજીમ૦ નીચે મુજબ કહે છે કે જ્ઞાન દશા મહિમા વિશે )
1