________________
સમાધિશતકમ્
નિશ્ચયનું સ્થાન અંતરાત્મા છું. તે જ પરમાત્માના આવે અભેદ છે, એટલે હુ જ મારે પેાતાને ઉપાસ્ય છું, ખીજા કોઇની આરાધનાની મારે જરૂર નથી એવી મારી સ્થિતિ છે. व्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानन्द - निवृत्तम् ||३२||
૫૦
'
અ ––મને પેાતાને મારી મેળે વિષયાથી ખેંચી આણી મારામાં રહેલા જ્ઞાનાત્મા જે પરમાનંદ નિવૃત્ત છે, તેને પ્રપન્ન હું છું.
વિવેચન—-ટુ' જે દ્રવ્યાકિનય અને પર્યાયાર્થિ કનયથી શુદ્ધે તે મારા આત્માને જ પ્રાપ્ત છું. તે સ્વરૂપ હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું. ક્ષાપશમચેતના ગે વિષયામાંથી ખેંચી, પોતાના અખાધિત સહજ સ્વભાવમાં પ્રપન્ન છું. મારા જ્ઞાનગુણમય આત્મામાં પરમ આનંદ વડે પરપૂર્ણ છું.
यो न वेत्ति पर देहादेवमात्मानव्ययम् ।
लभते न स निर्वाणं, तप्त्वापि परमं तपः ||३३|| અથ—આ પ્રકારે અવ્યય તથા દેહથી પર આત્માને જે જાણતા નથી, તે જીવ પરમ તપ તપ્યા છતાં પણ મેાક્ષ પામતા નથી.
વિવેચન—જે દેહથી આત્માને ઉક્ત પ્રકારે ભિન્ન જાણતા નથી, તથા અવ્યય એટલે ત્રિકાલમાં નાશ ન થાય, એવા જાણતા નથી, તે ખહિરાત્મા મિથ્યાત્વી જીવ મેાક્ષ પામી શકતા નથી. અનેક પ્રકારનાં ઘાર તપ તપ્યા છતાં