________________
સમાધિશતકમ
૪૯
દેધક છંદ
ભારે ભય પદ સોઈ હિં, જહં જાનૂ બીસાસ; જિનમેં એ ડરતે ફિરે સેઈ અભયપદ તાસ. ૨૮
છંદનો અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી.
सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्वं परमात्मनः ॥३०।।
અર્થ-સર્વે ઈન્દ્રનું સંયમન કરી સ્થિરભૂત અંતરાત્મા વડે ક્ષણમાત્ર જતાં જે જણાય છે, તે જ પરમાત્માનું તત્વ છે. પિતાપિતાના વિષયમાં પ્રવર્તતી બધી, અર્થાત્ સંયમન કરીને તેમજ સ્થિરાત્માથી જોતાં જે ચિદાનંદ પ્રતિભાસે છે, તે જ પરમાત્માનું સ્વરૂપ. દેધક છંદ
ઈન્દ્રિયવૃત્તિ નિધિ કરી, જે બિનુ ગલિત વિભાવ; દેખે અંતર આતમા, સે પરમાતમ ભાવ. ૨૯
આને અર્થ ઉપરના માં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી. અર્થ સુગમ છે.
: પ્રતિમા ન થા, થોડ૬ ર ઘરમતતઃ | अहमेव मयोपास्यो, नान्यः कश्चिदिति स्थिति: ॥३१॥
અર્થ—જે પરમાત્મા તે જ હું અને જે હું તે જ પર માત્મા એટલે હું જ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તે જ હું છું, અને જે સ્વસંવેદન પ્રસિદ્ધ હું એ