________________
પર
સમાધિશતકમ
પદ જ્ઞાની જ્ઞાનમગન રહે રે, રાગાદિક મલ બેય, ચિત્ત ઉદાસ કરણી કરે રે, કર્મ બંધ નહિ હેય. ચેતન ૩ લીન ભયે વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કેય, દીનભ પ્રભુપદ જડે રે, મુક્તિ કીસુ હોય. ચેતન- ૪ પ્રભુ પૂજે સમર પદે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સરૂપી આતમાં જ્ઞાનગણ્ય નિરધાર. ચેતન પ જ્ઞાનકલા ઘટઘટ વસે, ગ જુગતકે પાર, નિજ નિજ કલા ઉદ્યોત કરે, મુગતિ હોય સંસાર. ચેતન ૬ બહુવિધ કિયા કલેશશું, શિવપદ લહે ન કેય, જ્ઞાનકલા પરગાસણું, સહજ મેક્ષ પદ હેય. ચેતના ૭
ઇત્યાદિથી આત્મજ્ઞાનનો મહિમા મોટામાં મોટો જાણ. મોક્ષસ્વરૂપી આત્મા જ્ઞાનથી ગમ્ય છે. અને જ્ઞાનથી જ તેને નિશ્ચય થાય છે.
અનેક પ્રકારનાં તપ, સંયમરૂપ ક્રિયાના કલેશથી જ ફકત કેઈ મુક્તિ પામતું નથી. જ્યારે અંતર જ્ઞાનકલાને પ્રકાશ થાય છે, ત્યારે સહેજે મુક્તિ પદ મળે છે. દધક છેદ
દેહાદિકર્તે ભિન્નમેં, માથે ન્યારે તે પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ ૩૦ ,
વિવેચન--હું દેહ, વાણી અને મન આદિથી ભિન્ન ત્રણે કાલમાં છું. અને તે મારાથી ન્યારો છેઆવી સતત