________________
સમાધિશતકમ્
અર્થાત્ અગ્રાહ્ય એવા ક્રેધાદિ સ્વરૂપને શુદ્ધાત્મ સ્વરૂપતાએ ગ્રહણ કરતા નથી અને અન‘તજ્ઞાન, દર્શન ને ખારિત્ર ગુણમય શુદ્ધાત્મસ્વરૂપ તેને કદાપિ ત્યાગ કરતા નથી. અર્થાત્ પેાતાના જ્ઞાનાદિગુણમાં સદાકાળ સ્મણ કરે છે,
૩૬
પરવસ્તુમાં જરા માત્ર પણ દૃષ્ટિ દેતા નથી એવા અને જે જીવ અજીવાદિ તત્વ સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે છે. અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ષડદ્રવ્યને જે જાણે છે તેવા પ્રકારના હું સ્વસંવેદ્ય આત્મા છું.
ઢોધક છંદ
ગ્રહણ યાગ્ય ગ્રહે નહિ, ગ્રહ્યો ન છડે જેવ; જાણે સ`સ્વભાવને, સ્વપર પ્રકાશી તેહ. ૧૮
આને અથ વીશમા શ્ર્લાકની અંદર સમાઈ જાય છે, તે પણ કિચિત્ વિવેચન કરવામાં આવે છે.
જેને આત્મજ્ઞાન થયું છે, એવા મુનીશ્વર ગ્રહણ કરવામાં અયેાગ્ય એવી પુદ્ગલ વસ્તુને ગ્રહે નહિ; કારણ કે આ આત્માને પુદ્ગલ વસ્તુ ગ્રહણ કરવા લાયક નથી.
એ પુદ્ગલ વસ્તુને ગ્રહણ કરી સ`સારમાં પરિભ્રમણ કરે છે. કાઇ વખત દેવ થાય છે, તેા કાઈ વખત મનુષ્ય થાય છે, અને તે જીવ પાછે કેાઈ વખત તિય ચ થાય છે, અને વળી તે પાછા, નારકીપણે ઉત્પન્ન થાય છે.
જડ એવું પુદ્ગલ દ્રવ્ય ત્રણે કાલમાં આત્માને હિતકારક નથી. આહાર પણ પુદ્ગલના, તેમ પાન પણ પુદ્ગલનું',