________________
સમાધિશતકમ
વિષ્ણુ એ પદથી સમજવું કે–જિનેશ્વર જ કેવલજ્ઞાનથી વિષ્ણુ જાણવા, પણ જે દુનિયામાં અવતાર ધારણ કરે છે, તે વિષ્ણુ કે જે રાગ-દ્વેષ સહિત છે. તેનુ અત્રે ગ્રહણ કરવું નહી. કારણ કે રાગ-દ્વેષાદિકના અસ્તિત્વથી તે માત્ર નામના વિષ્ણુ છે. જિન તે જ વાસ્તવિક વિષ્ણુ જાણવા. હવે આત્મસ્વરૂપ પ્રાજન દર્શાવે છે.
ય
श्रुतेन लिंगेन यथात्मशक्ति, समाहितान्तकरणेन सम्यकू । समीक्ष्य कैवल्य सुखस्पृहाणां विवक्तमात्मानमथाभिधास्ये ||३|| ભાવાર્થ -શ્રુતથી, લિ’ગથી, શક્તિને અનુસરીને સમાહિત હૃદચથી, સમ્યગ્ નિરીક્ષા કરીને, કેવલ્યસુખ પૃડવાને માટે વિવિક્ત શુદ્ધ આત્મસ્વરૂપ કહીશ.
ઈષ્ટદેવને નમસ્કાર કર્યા બાદ કર્રમલ રહિત આત્મવરૂપ કહીશ. ક્તિને અનુસરી યથાશક્તિ કહુ છું. તેવા પ્રકારના આત્માની નિર્મળ મનથી નિરીક્ષા કરીને કહું છું.
નિરીક્ષા શાધી ચાય ? એક તા શ્રુતિ એટલે સૂત્રસિદ્ધોતથી. તેમજ લિંગ એટલે હેતુધી, તે આ પ્રમાણે,
આત્મા શરીરાદિકથી ભિન્ન છે, કેમકે કે ભિન્ન લક્ષણવાળે છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળુ ફ્રેન્ચ તે તેનાથી ભિન્ન હાય છે.
જેમકે જલધી અગ્નિ ભિન્ન લક્ષણવાળે છે તે જલથી અગ્નિ ભિન્ન છે. તેમ આત્મા અને શરીર ભિન્ન લક્ષણા પેત છે. એ લક્ષણ કઈ અપ્રસિદ્ધ છે એમ નથી. કેમકે આત્મા જ્ઞાનથી ઉપલક્ષિત છે અને શરીર જડ સ્વભાવવાળું છે. એકાગ્ર ચિત્તથી આવું અનુભવજ્ઞાન પામીને એનાં લક્ષણ કહુ છું.