________________
સમાધિશતકમ
૧૮૭ યાકે પિતા મેહ દુઃખ ભ્રાતા. હોત વિષયદતિ માસી, ભવ સુત ભરતા અવિરતિ પ્રાની, મિથ્યામતિ એ હસી
ચેતન ૮ આસા છોર રહે છે જેગી, સે હવે શિવ વાસી, ઉનકે સુજસ બખાને જ્ઞાતા, અન્તરદૃષ્ટિ પ્રકાશી.
ચેતન- ૯ ભાવાર્થ-સુગમ છે. શ્રી ઉપાધ્યાયજીની વાણી અતિ ગંભીર છે. બાહ્ય આશા ધરતે, પ્રાણી કદી સુખી થતું નથી. ઝાંઝવાના જળની સમાન બાહ્ય પદાર્થો પિતાના કદી થયા નથી, અને થશે પણ નહિ.
આશા છોડીને જ રહે છે, તે ગી શિવનગરીને વાસી થાય છે એમ હૃદયમાં ઉપદેશ સમજી, આસવના હેતુઓ દૂર કરવા અને સંવરભાવનાનું સેવન કરવું. આત્મધ્યાનમાં સદાકાળ પ્રવૃત્તિ કરવી, નિર્વિકલ્પ આત્મસ્વભાવમાં સ્થિર રહેવું.
રૂપાતીત એવું આત્મધ્યાન તે મોટામાં મોટું છે અને ધ્યાનની પ્રાપ્તિ માટે પિંડસ્થ ધ્યાન પ્રધાન પણે વર્તે છે. " યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહારાદિના કમથી પિઠસ્થ ધ્યાનની સિદ્ધિ થાય છે.
પિંડસ્થ ધ્યાનની સ્થિરતાએ રૂપાતીત જ્ઞાનનો અંશ - ' અનુભવ ગેચર થઈ શકે, અને તે સંબંધી ગીરાજ શ્રી ‘ચિનન્દજી કહે છે કે –