________________
૧૮૬
સમાધિશતકમ
રૂ
પદ
ચેતન ! જે તું જ્ઞાન અભ્યાસી, આપ હિ બાંધે, આપ હિ છોડે, નિજમતિ શક્તિ વિકાસી ચેતન- ૧ જે તું આપ સ્વભાવે ખેલે, આશા છરી ઉદાસી સુરનર કિન્નર નાયક સંપત્તિ, તે તુજ ઘરકી દાસી.
ચેતન. ૨ મહ ચેર જન ગુન ધન લુસે, દેત આસગલ ફેસી; આશા છેર ઉદાસ રહે છે, તે ઉત્તમ સન્યાસી.
ચેતન ૩ જેગ લઈ પર આશા ઘરત છે, યાહી જગમેં હાસી, તું જાને મેં ગુનકું સંચુ, ગુન તે જાવે નાશી.
ચેતન ૪ પુદ્ગલકી તું આશ ધરત છે, તે સબહી વિનાશી; તું તે ભિન્નરૂપ હે ઉનતે, ચિદાનંદ અવિનાશી.
ચેતન ૫ ધન ખરચે નર બહુત ગુમાને, કરવત લેવે કાશી; તે ભી દુઃખકે અન્ત ન આવે, જે આશા નહીં ઘાસી.
ચેતન૬ સુખજલ વિષય મૃગતૃષ્ણા, હેત મૂહમતિ પ્યાસી: વિભ્રમભૂમિ ભઈ પર આસી, તું તે સહજ વિલાસી.
ચેતન. ૭