________________
૧૮૮
સમાધિશતકમ
પદ
(રાગ સોરઠ) આતમપ્યાન સમાન જગમેં, સાધન નવિ કોઈ આન. આ૦ રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપથાદિક જાણ; તાહમેં પિંડસ્વ ધ્યાન પુન, ધ્યાતાકું પરધાન. આ૦ તે પિંડસ્થ ધ્યાન કિમ કરિયે, તાકો એપ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કર સુખ મન ઘર આન. આ પ્રાણ સમાન ઉદાન વ્યાન હ, સમ કર ગયે અપાન, સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન. ૦ કર આસન ધરે શુચિસમ મુદ્રા, ગહિ ગુરુગમ એજ્ઞાન; અજપાજાપsઠું સમરને શુભ, કર અનુભવ રસપાન. આ આતમધ્યાન ભરતચકી લો, ભવન આરીસા જ્ઞાન, ચિદાનન્દ શુભયાન યોગે જન, પાવત પદ નિવાણ. આ
ભાવાર્થ સુગમ છે. આ પદમાં પિંડસ્થ ધ્યાનની સિદ્ધિ અર્થે કમ દર્શાવ્યો છે. રેચક પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામની સ્થિતિ છે.
આ પ્રમાણે આત્મધ્યાન કરતે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. સાધ્ય પદ મોક્ષપદ છે. આત્મા તે જ પરમાત્મા છે.
આત્માની પરમાત્મપદ પ્રાપ્તિતાં આઠ કર્મ અંતરાય કરનાર છે. જેમ ઘાસની મોટી ગંજી હોય તેમાં જરા લેશ માત્ર અગ્નિ મૂકવામાં આવે, તો તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આઠ કર્મ પણ ધ્યાનાગ્નિથી બળીને ભસ્મ