________________
વિશેષ જ્ઞાન–સમજણની અલ્પતા વાળ મનુષ્ય સમાધિ એટલે શ્વાસે શ્વાસ બંધ કરી ધ્યાનમુદ્રાએ બેસી જાય કે જમીનમાં દટાઈ જાય એને કહે છે, પણ એ વાસ્તસમાધિ ન ગણાય.
ઉપર કરેલા અર્થોથી એ ફલિતાર્થ થાય છે કે સમાધિ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે, જ્યાં જે અર્થ ઘટમાન હોય તેને ઘટાવ.
હવે શતક શબ્દને વિચાર ઉપર લઈએ.
સે લેક પ્રમાણ ગ્રન્થ તે શતક. આ છે શતક શબ્દનો ટૂંકે અર્થ.
સંખ્યા ગણત્રી કરતાં એકમ, દશક, શતક એમ ગણના થાય છે. એટલે શતકમાં ત્રણ સંખ્યા આવી અને મન, વચન, કાયા એ પણ ત્રણ છે.
કાયાની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ તેને આપણે એકમના પુરૂષાર્થમાં મૂકીએ તે વચન ઉપરના નિયંત્રણને દશકના સ્થાને રાખવું જોઈએ. અર્થાત્ કાયાના નિયંત્રણ માટે જેટલો પુરૂષાર્થ કરવો પડે છે એના કરતાં દશગુણ પુરૂષાર્થ વચન નિયંત્રણ માટે આવશ્યક છે અને મનના નિયંત્રણ માટે શતગુણે પુરૂષાર્થ ખેડ જરૂરી છે. આપણે શતક સમજશું.
એટલે સમાધિશતક એ માનસિક નિયંત્રણ કરાવનાર શત સંખ્યક લેકને ગ્રન્થરત્ન.