________________
-સમાધિશતકમ્
કપટ ન જાણે રે આપણો, પરના ગુહ્ય તે ખાલે રે. ગુણનિધિ ગુરૂ થકી બાહેરા,
વિરલા નિજમુખ બેલે રે. શ્રી જિન૦૨ બહુવિધ બાહ્ય ક્રિયા કરે, જ્ઞાનરહિત જે ટાલે રે; શત જિમ અધ અદેખતા,
તે તેા પડિયા છે લેાલે ૨ે શ્રી જિન
૧૬૯
૩
જ્ઞાનનું આવું અદ્ભૂત માહાત્મ્ય જાણી જ્ઞાનાભ્યાસ કરવા. આત્મજ્ઞાન જાણવુ, બાકી સ` અજ્ઞાન છે.
આત્મજ્ઞાન વિના જીવ છુ ગ્રહણ કરે, અથવા શુ` ત્યાગે, તેના વિચાર કરા, માટે જીવાર્દિક નવતત્વ જાણી, આત્મતત્ત્વ આદરવુ.
આત્મા અ સ્રવથી છૂટે એવી જે આત્મભાવમાં પ્રવૃત્તિ કરવી, તે જ ચારિત્ર જાણવું અને તે જ ક્રિયા જાણવી. એવા સમ્યગ્ જ્ઞાન અને સમ્યગક્રિયાના આદર કરવેા.
જ્ઞાનીની નિંદા તથા જ્ઞાનની આશાતના કરવી નહિ. જૈન ધર્મ ધુરાની ગતિ જ્ઞાન વિના શાસન ચાલી શકતું નથી. માટે આત્મજ્ઞાનના ખપ કરવા એ હિતાવહુ છે. દોષક છંદ :
ઈચ્છા શાસ્ત્ર સમના ત્રિવિધ ચેાગે હું સાર, ઈચ્છા નિજ શક્તિ કરી, વિકલ ચેાગ વ્યવહાર. શાસ્ત્રયોગ ગુણ ઠાણુકો, પૂરન વિધ આચાર, પદ્ય અતીત અનુભવ કહ્યો, ચેાગ તૃતીય વિચાર. ૯૩
૯૨