________________
સમાધિશતકમ્
૧૬૭ સૂત્ર મુખે ગોખી ગયા અને તે સર્વ સૂત્ર મુખે કરી ગયા પણ તેને ભાવાર્થ જાણું આ સ્ત્રવને ત્યાગ અને સંવરને ત્યાગ આદર કર્યો નહિ, ત્યાં સુધી ફક્ત શુક પંડિત સમાન જાણ.
જેમ એક ગૃહસ્થને ઘેર પોપટ હતું તેને સારી રીતે બેલતાં શીખવ્યું, પિપટ બેલવામાં બહુ વાચાળ થયો. પિપટના માલીકે વિચાર્યું કે કઈ દિવસ લાગ જોઈ બિલાડી પિપટને મારી નાંખશે; માટે તેને એક સૂત્ર શીખવું કે જેથી તે મરી જાય નહિ
પિપટ જે પાંજરામાં રહેતું હતું. ત્યાંથી ઉપરના ભાગમાં થઈ નાસી જવાય એવી રીતે પાંજરાની ગોઠવણ કરી હતી.
પિપટના ધણીએ સૂત્ર શીખવ્યું, વીસ્ત્રી તવ માT કાના' આ પાઠ પિપટે મુખે કર્યો, પણ તેને ભાવાર્થ સમજે નહિ. •
એક દિવસ ખરેખર બિલાડી આવી. પિપટ બિલાડીને ઓળખતે નહોતે. બિલાડીએ ઝડપ મારી પિપટને પકડે, તો પણ પિપટ બિલ્લી આવે તબ ભાગ જાના એમ પિકાર કરવા લાગે અને અંતે તે મરી ગયે.
તેમ અનેકનાં સૂત્રો ગેખી લીધાં પણ તેને ભાવાર્થ સમજવામાં ન આવે, સમજ્યા પછી જીવનમાં ઉતારવામાં ન આવે તો પિટના જેવી ગતિ થાય છે. માટે ભાવાર્થ રૂપ જ્ઞાન તે જ જ્ઞાન જાણવું.