________________
૧૬૪
સમાધિશતકમ્ સંસારી જીની કેવી સ્થિતિ છે, તે ઉપાધ્યાયજી પદ દ્વારા કહે છે.
પદ દેખે ભાઈ! મહા વિકલ સંસારી; દુઃખિત અનાદિ મહકે કારણ, રાગદ્વેષ ઉર ભારી દેખે૧. હિંસારંભ કરત સુખ સમજે, મૃષા બેલે ચતુરાઈ પરધન હરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત બડાઈ. દે.૨ વચન રાખે કાયા દઢ રાખે, મિટે ન મન ચપલાઈ
તે હોતે ઓરકી ઓર, શુભકરણી દુખદાઈ દેખ 3 જોગાસન કરે પવન નિરાધે, આતમ દૃષ્ટિ ન જાગે; કથની કહત મહંત કહાવે, મમતા મૂલન ત્યાગે. દેખે૪ આગમવેદ સિદ્ધાંત પાઠ સુને, હિયે આઠ મદ આણે, જાતિ લાભ કુળ બલ તપ વિવા, પ્રભુતા રૂપબખાણ ખોટ ૫. જડશું રાચે પરમપદ સાધે, આતમ શક્તિ ન સુજે, વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન બુજે. દેખ૦ ૬ જસવાલે જસ સુની સંત, તપવાલે તપ શો, ગુનવાલે પરગુણકું દોષે, મતવાલે મત પિષે દેખ૦ ૭ ગુરૂ ઉપદેશ સહજ ઉદયગત, મેહ વિકલતા છૂટે, શ્રીનવિજય સુજલ વિલાસી, અચલ અક્ષયનિધિ કે દેખો. ૮
પદને અર્થ સુગમ છે. ઉપાધ્યાયજીએ સંસારી જીની જેવી સ્થિતિ છે, તેવી વર્ણવી છે. | મુનિરાજની પદવી સર્વ કરતાં મોટામાં મોટી છે, માટે તે પદનું ગ્રહણ પરમાત્મપદ અર્થે કરવું જોઈએ.