________________
સમાધિશતકમ
૧૬૩ અનાદિકાળથી એકેન્દ્રિયાદિગતિમાં અનંતિવાર હું કર્મના યોગે ભટક અને દુઃખી થયે. હવે જાણી જોઈને કર્મની સાથે પ્રેમ કરું ! અલબત્ત હવે નહિ કરું.
હવે મેં મુનિપર અંગીકાર કર્યું તેથી હવે હું મોક્ષને સાધક બન્યું. ગૃહસ્થાવાસ ધન, સ્ત્રી, કુટુંબ છોડીને અણગાર થયે, તો હવે એક મોક્ષ વિના મારે બીજી કઈ જાતની સ્પૃહા નથી
મેટા બાદશાહની પણ મારે પરવા નથી. જગતને બાદશાહ તે કર્મરાજાને દાસ છે તેની ડું કેમ પરવા રાખું? તે મને શું આપનાર છે?
નિંદક પુરુષે ભલે નિંદે, તેમ દષી આત્માઓ દોષ જુએ, તે પણ તે મુનિરાજને કંઈ નથી.
જેવું તમારું મન, તેવા તમે માયાના સંગી અને માયાની ભીખ માગનારા સંસારી જે સમજે તેથી કંઈ આત્મહિત થતું નથી.
સારાંશ કે સંસારી છે મુનિરાજને ભિક્ષુક સમજે, ગાંડા સમજે, તો પણ તેથી મુનિરાજનું કશું બગડતું નથી ગૃહસ્થાવાસ અને મુનિપર આકાશ અને જમીન જેટલો ફેર છે. | મુનિપદ મેટું છે, એમ તીર્થકર ભગવાને કહ્યું છે. પરમાત્મપદ રૂપ લક્ષ્મી-મિલ્કત કેઈની સહીયારી નથી. જે
ચારિત્ર રૂપે પ્રયત્ન કરે, તે તે પરમાત્મરૂપ લક્ષમીને પામે. .. મુનિરાજ આવી રીતે નિંદાસ્તુતિના વચને ચલાયમાન થતા નથી. મને જ્ઞ અને અમને જ્ઞમાં સમાભાવી હોય છે. સંસારી જી ગમે તેમ બેલે તે તે હીસાબમાં ગણતા નથી.