________________
સમાધિશતકમ્
૧૬૧ દોધક છંદ રનમેં રિતે સુભટ જ્યુ, ગિને ન બાન પ્રહાર પ્રભુરજનક હતુ ત્યું, જ્ઞાની અસુખ પ્રચાર. ૮૯ વ્યાપારી વ્યાપારમેં, સુખકરિ માને દુઃખ; ક્રિયાકષ્ટ સુખમેં ગિને, ન્યૂ વિચિત મુનિ સુખ. ૯૦
વિવેચન–રણમાં લડતા એવા સુભટો બાણના પ્રહારને ગણતા નથી અને યુદ્ધમાંથી પાછા હઠતા નથી, તેમ આત્મારૂપ પ્રભુને શત્રુ જે કર્મ, તેની સાથે લડતા જ્ઞાની દુઃખને ગણ નથી.
પિતાને આત્મારૂપ પ્રભુ તેનું રંજન કયારે થાય, કે જ્યારે હાર્દિક શત્રુઓ નાસી જાય અને આત્માને ત્રણ ભુવનમાં જય થાય ત્યારે આત્મારૂપ પ્રભુ રંજિત થાય છે.
જ્યારે આત્મ પ્રભુ રીઝે ત્યારે અનંત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ રત્નત્રયને લાભ આપે છે, માટે દુઃખ પણ સહન કરીને મહાદિકને પરાજય કર ગ્ય છે.
પિોતાના સ્વરૂપમાં એક ધ્યાનથી રમતા સહેજે સર્વ કર્મને ક્ષય થાય છે. આ એક મોક્ષ માર્ગની ગુપ્ત કુંચી છે. ' જે મનુષ્ય હંમેશા મેહ નાશ કરે, મેહ નાશ કરવો એમ કહ્યા કરે છે અને પિતાના સ્વભાવમાં રમત નથી તેમ પ્રયત્ન પણ કરતા નથી, તે મેક્ષ કદી પામી શકતો નથી. પોતાના સ્વભાવમાં રમ્યા વિના ત્રણ કોળમાં પણ મુક્તિ નથી, એમ સિદ્ધાંત છે. ૧૧