________________
૧૫૦
સમાધિશતકમ્ અન્ય કેઈ મોટો માણસ નજરે પડે તે તમે તેની કેટલી આજીજી કરે છે ? તે સવંથી મેટામાં માટે જે આત્મા તેની સેવામાં તમે સમજતા નથી, તે મોટી ભૂલ છે.
હવે સમજો ! પિતાનું શુદ્ધ સ્વરૂપ એળખે, અસંખ્ય પ્રદેશ રૂપ પિતાના ઘરમાં વાસ કરો, તેથી જ અભિન્ન એવા આત્માની ઉપાસના સફળ થશે.
इतीदं भावयेन्नित्यमवाचागोचरं पदम् । स्वत एव तदाप्नोति, यतो नावर्तते पुनः ॥२९॥ એહિ પરમ પદ ભાવિયે, વચન અગોચર સાર; સહજ તિ તે પાઈ, ફિરિનહિ ભવ અવતાર. ૮૩
વિવેચન–એ પ્રમાણે ભિન્ન કે અભિન્ન ગમે તે પ્રકારે આત્મસ્વરૂપની ભાવના નિત્ય દરેક પળે કરવી.
આ પ્રકારની ભાવનાથી અગોચર એવું એક્ષપદ પમાય છે. મોક્ષપદ પામ્યા પછી ફરીથી ત્યાંથી પાછા ફરતું નથી. અર્થાત્ સંસારમાં આવાગમન નથી. આવું એક્ષપદ આત્મા સ્વયંમેવ પામે છે. તિભાવ નિજઋદ્ધિને, આવિર્ભાવ પ્રકાશ પરમાતમ પદ તે કહ્યું, તે પદને હું દાસ. ૧
અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થે, તે જ પરમાત્મપદ જાણવું.
આત્માના અસંખ્ય પ્રદેશની નિર્મલ જ્યોતિ છે, અને વળી તે પ્રદેશ નિરાકાર છે, તે આત્મા શુદ્ધ સત્તાએ હું છું.