________________
સમાધિશતકમ્
૧૪૯
આ પદના અર્થ કરતાં ઘણા વિસ્તાર થઈ જાય માટે કર્યાં નથી. તાત્પ કહેવાનુ' એ છે કે આ આત્માનું અભિન્ન ભાવે ધ્યાન કરતાં આત્મા તે જ પરમાત્મા રૂપ થાય છે માટે ગુરુગમથી આત્મસ્વરૂપ ધારી, ધમ અધમ, આકાશ, કાળ, અને પુગળ, એ પંચ દ્રવ્યથી ન્યારા આત્મા અસંખ્ય પ્રદેશી છે એમ ધારી, તેનુ સ્વરૂપ વિચારવું તે સંબધી પ્રસંગે પદ કહે છે
પદ્મ
( રાગ પ્રભાતી ચાલ )
અસા રવરૂપવિચારો હંસા ! ગુરુગમ શૈલી ધારી રે. અસા૦ પુદ્ગલરૂપાદિકથી ન્યારા, નિલ સ્ફટીક સમાના રે; નિજસત્તા ત્રિદુકાલે અખંડિત, કબહુ રહે નહિ છાનેા રે અ૦ ૧ ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગે રે; સ્થિરદૃષ્ટિ સત્તા બિજ ધ્યાયી, પર પરિણતિ ત્યાગેા રે અર ક``ધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારી રે; ઝીલેા સમતા ગંગા જલમે, પામી ધ્રુવકી તારી રે. અ૦ ૩ નિજગુણુ રમતા રામ ભયેા જબ, આતમરામ કહાયા રે, બુદ્ધિસાગર શેાધેા ઘટમાં નિજમાં નિજ પરખાયા રે. અ૦ ૪
જે કઈ તત્ત્વ છે. તે આત્મા જ છે. આત્મારૂપ ત્રણ ભવનના રાજા મૂકીને અન્ય રાજાને રાજા માનવા, તે કેટલી -બંધી ભૂલ છે.