________________
સમાધિશતકમ્
કઈ પ્રેમના ફ'દમાં ફસાશે નહિ. પ્રેમના ફંદમાં ફસાયા તે ત્યાંથી નીકળતા નથી. જલની સાથે મીનને પ્રેમ અને કમળના એવા પ્રેમ છે, કે તે બન્ને જળથી દૂર થતાં પેાતાના પ્રાણ ખુએ છે.
૧૪૮
એક ખુદને માટે વારંવાર આકાશ સામુ જોઈ ૫૫ઇએ પાકારે છે. તે મેઘના જલની સાથે જ પ્રેમ ધરાવે છે.
પત’ગીયુ' પ્રેમના વશે દીવામાં ઝંપલાઈ મરી જાય છે, તેમ મારે પણ આત્મારૂપ પ્રભુની સાથે પ્રેમ અવિહડ છે, માટે આન'ના જે સમૂહ તેના આધાર ભૂત હૈ આત્મારૂપ પરમાત્મા ! હવે તમે મને મળે, તેા અનાદિ કાળથી તમારા સ્વરૂપની પ્રાપ્તિના જેવિરહ તેથી થતુ જન્મ, જરા, મરણનુ દુઃખ તે પીડા જરૂર ટી જાય, એમ આનંદઘનજી કહે. છે. હું આત્મા પ્રભુ ! તમારા વિના હું જીવી શકનાર નથી. તમારા વિરહ મને બહુ સાલે છે.
વળી તે જ મહાત્મા આત્માનું ધ્યાન કરતા ગાય છે પદ્મ
ચેતન અપ્પા કેસે’ લહેાહી, સત્તા એક એક અખ`ડ અખાધિત; ઈદ્ધ સિદ્ધાંત પરવ જોઈ, ચેતન૰૧ અન્વય અરૂ વ્યતિરેક હાઉકા સમજરૂપ ભ્રમ ખાઈ. આરેાપિત સખ ધમ આરહે, આનદઘન તત સાઈ, ચેતન૦ ૨ જે આત્માની સત્તા અખંડ અબાધિત એક સ્વરુપ છે, એવી આત્મસત્તાનું ધ્યાન વ્યક્તિ ભાવને અપે છે. આત્મામાં પેાતાના ધમ વિના જે અન્ય ધર્મના આરાપ છે, તે અસત્ય છે.