________________
સમાધિશતકમ્
૧૪૩
ધ્યાનના ઘણા ભેદ છે. તેમાં રૂપાતીત ધ્યાન મેાટામાં મેટું છે. અને રૂપાતીત ધ્યાન ઉત્કૃષ્ટ ધ્યાન દેશા વાળા જીવને પ્રાપ્ત થાય છે. પોતાના સ્વરૂપમાં એવી રીતે ઉપયેગ જોડવા કે તે જરામાત્ર ચલાયમાન થાય નહિ.
જ્યારે દૃઢપણે ઉપયોગની ધારા આત્મસ્વરૂપમાં વહુન કરે છે, ત્યારે પ્રથમ અનુભવ જ્ઞાન પ્રગટે છે, અને જયારે અનુભવજ્ઞાનથી આત્માના નિર્ધાર થાય છે; ત્યારે આત્માના અપૂર્વ અલૌકિક શુદ્ધાન’દ પ્રગટે છે.
સરજાનંદની ખુમારી જુદા જ પ્રકારની છે. તે ખુમારી પ્રાપ્ત થતાં આનંદ છવાઈ જાય છે, એવા આનંદ કેઈપણ ઠેકાણે મળતા નથી. એવા પ્રકારના આન ંદનું કેાઈ હાટ પણ નથી કે ત્યાંથી વેચાતા લાવીએ.
જ્યારે પેાતાના સ્વરૂપમાં આવીને સમતા સંગે ખેડ્ડીએ. ત્યારે એવા આનંદ પ્રગટે છે. વળી એવા સહજાન' કઈ વાટમાં કે ઘામાં મળતા નથી. વળી એવા પ્રકારનેા આનઃ કઈ વિષય સુખ ભોગવતાં મળતા નથી.
ચાસ ઇંદ્ર છે જે ભૂતકાળમાં થઈ ગયા, હાલ વતે છે, અને ભવિષ્યકાળમાં થશે, એમ ણકાળના દેવતાઓ તથા ત્રણ કાળના ચક્રવર્તિ અને વાસુદેવાદ રાજાઓને વિષયાક્રિક સુખ ભાગવતાં, જે કાંઈ આનંદ મળે છે, તે સ આનંદ ભેગા કરીએ, અને એક તરફ આવી રીતે આત્માનુભવથી પ્રગટેલા જે આન' તેની આગળ ઇંદ્રાદિકના
આનંદ. તે સ્વયંભૂરમણ સમુદ્રની આગળ એક જળનુ' બિંદુ તેની ખરાખર નથી. માટે આત્માને આનદ અનુપમેય છે.