________________
૧૪૦
સમાધિશતકમ વાવ તિવા, વોડનિશ્ચિતરતા तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥८॥
વિવેચન–અનિચિત એવાવાદ અને પ્રતિવાદને કહેતા એવા મનુષ્યો તેલીના બળદની પેઠે તત્વને પાર પામતા નથી. ઘાંચીને બળદ ગમનને પાર પામતે નથી, તેમ સાત નયના અજાણ પુરુષે ખંડન, મંડન કરતા સંસાર સમુદ્રને પાર પામતા નથી.
સાધ્યશન્ય દશાએ વ્યાકરણ, ન્યાય, અલંકાર, સિદ્ધાંતાદિનું પઠન, પાઠન, આત્મહિતાર્થે થતું નથી, અને તેથી મને ગત વિકલપ સંકલ્પ ટળતા નથી, માટે વિકલ્પ સંકલ્પ રૂપ ઘાસને બાળવા અગ્નિ સમાન આત્મજ્ઞાનના અભ્યાસને જ સારામાં સાર જાણ.
રાત્રેડડરિતઘી: , શ્રદ્ધા, તત્રેય ગાયતે |
यत्रैव जायते श्रद्धा, चित्तं तव लीयते ॥९॥ દેધક છંદ જિહાં બુદ્ધ શિર પુરુષક, તહે રુચિ વહે મન ધન, આતમમતિ આતમરુચિ, કહી કેન આધીન ૮૦
વિવેચનજ્યાં મનુષ્યની બુદ્ધિ સ્થિરપણે ચેટે છે, ત્યાં તેની રુચિ પણ થાય છે, ત્યાં જ શ્રદ્ધાવાળું ચિત્ત બને છે અને ત્યાં જ ચિત્ત લય પામે છે.
જેને આત્મવિષયમાં જ મતિ થઈ છે, અને આત્મામાં ચિત્ત લય પામ્યું છે એ પુરુષ કોઈના આધીન વર્તતે નથી. અથવા તેની રૂચિ આત્મા વિના બીજા કોના આધીન છે? અર્થાતુ કેઈના આધીન નથી.