________________
સમાધિશતકમ્
૧૩૭
જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કમ માગ સન્મુખ ગતિ કરે છે.
માહિરાત્માને આમ થાય છે, ત્યારે અંતરાત્મા કેમ કરે છે તે બતાવે છે.
भेदो यथाह, पइगोरन्धे न योजयेत् । तथा न याजयेद्देहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥९२॥ દોધક છંદ
પશુ દૃષ્ટિ જયું અધમે, દષ્ટિભેદ નહુ દંત; આતમ દૃષ્ટિ શરીરમેં, તું ન યે ગુણ હેત. ૭ વિવેચન–જેને દૃષ્ટિ ભેદની ખખર છે, તે પુરૂષ જેમ પાંગળાની દૃષ્ટિ આંધળાની માનતા નથી. તેમ જે દેહ અને આત્માના ભેદને જાણનાર છે. એવા અન્તરાત્મા છે, તે આત્માની દૃષ્ટિ દેહમાં આાપતા નથી.
આત્મજ્ઞાની શરીરને પેાતાનુ' માને નહીં, જળપ કજવત્ ઉપયેાગ દૃષ્ટિથી અન્તરાત્મા સદાકાળ શરીરથી ન્યારે વર્તે છે.
હવે બ્રાન્તિ અને અભ્રાન્તિનુ' લક્ષણ બતાવે છે. सुतोन्मत्ताद्यवस्थैव, विभ्रमोऽनात्मदर्शिनाम् । વિપ્રોડક્ષોનોનઇ, સાવસ્થાત્મ શિન: ૫૩।। દોધક છંદ
७७
સ્વપ્રવિકલતાદિક દશા ભ્રમ માને વ્યવહાર; નિશ્ચય નયમે દોષ ક્ષય, વિના સદા ભ્રમચાર. વિવેચન–અનાત્મદશી બહિરાત્મા છે, તેને સુપ્ત એટલે નિદ્રાવસ્થા અને ઉન્મત્ત દશા તે આદિ સત્ર વિશ્વમાવસ્થા છે.