________________
૧૬
"वितिगिच्छ समावण्णेणं अप्पाणेणं णो लहइ समाहिं" || ધર્માંના ફૂલમાં શંકાશીલતાને પામેલેા આત્મા સ્વય' ચિત્ત સ્વસ્થતા રૂપ સમાધિને પામી શકતા નથી.
“સમાધિ ચિત્તવાનું ! જ્ઞાન-કુશન-ચારિત્રામજનો समाधिः । निर्विण्णस्याचार्या समाधिमाहुः - यथा भो साधो ! मा विषादमवलम्बिष्ठाः । भव्यो भवान्, यतो भवता सम्यक्तमभ्युपगतम् ॥
શ્રી આચારાંગ સૂ૫ અ. ૫ ઉ. ૧૬૨ સૂત્ર આ સ્થળે સમાધિને અથ` ચિત્તેસ્વાસ્થ્ય-મનઃપ્રફુલ્લતા કરવામાં આવેલ છે.
सर्वार्थतैकाग्रतयोः, समाधिस्तु क्षयोदयौ ।
દ્વાત્રિશા॰ ર૪ શ્લેાક. ૪૨ સર્વાંતાના ક્ષય અને એકાગ્રતાને ઉદય અને સમાવિ કહેવાય છે.
સર્વાંતાના ક્ષય એટલે વિભિન્ન પદાર્થોમાં મનેાવિયારાના પરિણમનનું કેન્દ્રીકરણ'’
આ સ્થળે સમાધિ એટલે ભટકતા વિચારાને અત્યંત અભિભવ અને એકાગ્રતાની અભિવ્યક્તિ એ અ કર્યો છે.
दव्वं जेण व देवत्रेण समाहि आहिय च जं दव्वं । भावसमाहि चउव्विह, दंसणनाणे तवचरिते ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર૦ ૯ અ૰૧ ઉદ્દે॰ નિયકિત ગાથા ૩૨૭ ૧ ર્થં—જે દ્રવ્ય પાતે સમાધિ રૂપ હાય. જેમ દૂધ
વિગેરે.
',