SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૨ ના ૧ દદળ જે દ્રવ્યવડે સમાધિ થાય. જેમ ત્રિફલા વિગેરે. ૩ માર્ચ ૨ ૩ દદગં–જે દ્રવ્યના આરોગવાથી સમતા સમાધિ થાય. આ ત્રણ દ્રવ્ય સમાધિ છે અને દર્શન, જ્ઞાન, ચાહિત્ર તપ એ ચારમાંથી કોઈને પરસ્પર વાંધો ન પડે તે પૂર્વકની આરાધના તે ભાવ સમાધિ. बहुगुणविगइ, कुब्जा अतसमाहिए । जेणपणे णो विसशेज्जा, तेण तं तं समायरे ।। શ્રી સૂત્રકૃતાંગ સત્ર ૩ અ. ૩ ઉ૦ ૧૯ ગાવે આત્મ શાંતિ અર્થે બહુ ગુણકારી છાતો અને મધ્યસ્થ વચનો બોલવા જેથી અન્ય દર્શનીને વિરોધનું કારણ ન બને, તેથી તે તે અવિરોધિ વચન અને આચારોનું પરિપાલન કરવું. માધિ વિત્તવાળzઆ પ્રકરણમાં ‘ચિત્ત શાંતિ અર્થમાં સમાધિ શબ્દ વપરાયે છે. . समाधिनिष्टा तु परा, तदाऽऽसङ्गविवर्जिता । सात्मीकृत-प्रवृत्तिश्च, तदुत्तोर्णाऽऽशयेति च ।। યોગદષ્ટિસમુo - ૧૭૬
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy