________________
૧૩૫
સમાધિશતકમ
નિશ્ચય અને વ્યવહાર જેના હૃદયમાં વચ્ચે છે, તેના માટે આ વચન નથી. પણ એકાંત લિંગ રૂપ બાહ્ય વ્યવહારમાં નિશ્ચય સુખ માને છે, તેને હિત શિક્ષા અર્થે આ વચન છે. દેધક છંદ
ભાવલિંગ જાતે ભયે, સિદ્ધ પરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન જાતિ ન વેદ. ૭૫
ભાવાર્થ–ભાવલિંગની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. ભાવલિંગ ઉત્પન્ન થતાં પન્નર ભેદે જીવો સિદ્ધ થયા, માટે આત્માને લિંગ, જાતિ અને વેદ એમાંનું કશું નથી.
આત્મા સ્વગુણથી જ સિદ્ધ થાય છે. ભાવલિંગ છે, તે આત્માના ગુણ સ્વરૂપ છે, માટે બાહ્ય વેષાદિકમાં મેહ કરે નહીં.
यत्यागाय निवर्तन्ते, भोगेभ्यो यदवाप्तये । प्रीतिं तत्रैव कुर्वीत, द्वेषमन्यत्र मोहिनः ॥१०॥
અર્થ—જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે, જ્ઞાની ભેગથી પાછા હઠે છે. તેના ઉપર જ મેહાન્ય જીવે પ્રીતિ કરે છે અને અન્યત્ર દ્વેષ ધારણ કરે છે.
વિવેચન—શરીર, મન, વાણું તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ - થકી નિવૃત્તિ પામી પાછા હઠે છે, પણ ઉલટા તે ત્યાગ કરવા
ગ્ય શરીરના ઉપર જ પ્રીતિ ધારણ કરે છે. શાથી તેમ કરે છે