________________
સમાધિશતકમ્
તું અરૂપી છે. જેમ ટિક રત્નની લાલ, પીળી, કાળી, એવી વસ્તુની ઉપાધિયોગે જુદી જુદી અવસ્થા ભાસે છે, પણ તે ઉપાધિથી સ્ફટિક રત્ન ત્યારૂ છે, તેમ આત્મા પણ જાતિ, લિગ આદિથી ન્યારો છે.
૧૩૪
અહિરાભબુદ્ધિથી તે હુ` છું. એવી ભ્રાન્તિ થાય છે. તે ભ્રાન્તિને નાશ સહજવારમાં સદ્ગુરુ મહારાજના ઉપદેશથી થાય છે અને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે. પેાતાનું શુદ્ધ સ્વરૂપ સમજાતાં સંશય,વિપર્યાદિ ષોના સહેજે નાશ થાય છે.
દાયક છંદ
લિંગ દ્રવ્ય ગુણુ આદરૈ, નિશ્ચય સુખ વ્યવહાર, ખાદ્યલિંગ હુઠ નય ગતિ, કરે મૂઢ અવિચાર. ૭૪ વિવેચન—દ્રવ્યલિંગ છે તે આત્મગુણેાને સ્વીકાર કરવામાં હેતુભૂત છે. નિશ્ચયનયથી સાધ્ય જે શાશ્વત સુખ તેમાં દ્રવ્યલિંગ રૂપ વ્યવહાર કારણભૂત છે, પણ દ્રવ્યલિંગ તે એકાંતે પરમાત્મપદનું કારણ નથી. તેમ છતાં જે મૂઢ બાહ્ય લિંગમાં હડ કદાચહ રાખે છે, તે વસ્તુ સ્વરૂપને સમજતા નથી.
પરમાત્મપદ રૂપ કાર્ય નું ઉપાદાન કારણે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણુ છે, “ સમ્યગ જ્ઞાનીનારિત્રાનિ મોક્ષમા’
ભાવિલંગ તે આત્માના ગુણેા છે અને સાધુના વેષ આદિ દ્રવ્યલિંગ છે, જેની નિશ્ચય ઉપર ખીલકુલ રુચિ નથી, અને કેવળ લિંગમાં જ જે ધમ માનનાર છે,તે મુઢ જાણવેશ.